ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 3. Plant kingdom

નીચે ત્રિઅંગીના જીવનચક્રના તબક્કાઓ આપેલા છે. નીચેના તબક્કાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો.
A. પ્રસૂકાય અવસ્થા
B. બીજાણુ માતૃકોષોમાં અર્ધસૂત્રણ
C. ફલન
D. જન્યુજનકમાં સ્ત્રીધાની અને પુકેસરધાનીનું નિર્માણ.
E. પાણીની હાજરીમાં પુજન્યુઓનું સ્ત્રીધાનીમાં સ્થળાંતરણ.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  1. A \(B, A, D, E, C\)
  2. B \(B, A, E, C, D\)
  3. C \(D, E, C, A, B\)
  4. D \(E, D, C, B, A\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(B, A, D, E, C\)

Step-by-step Solution

Detailed explanation

ત્રિઅંગીના જીવનચક્રમાં, તબક્કાઓનો સાચો ક્રમ નીચે મુજબ થશે:
B \(\rightarrow\) બીજાણુ માતૃકોષોમાં અર્ધસૂત્રણ
A \(\rightarrow\) પ્રસૂકાય અવસ્થા
\(\mathrm{D} \rightarrow\) જન્યુજનકમાં સ્ત્રીધાની અને પુકેસરધાનીનું નિર્માણ
\(\mathrm{E} \rightarrow\) પાણીની હાજરીમાં પુજન્યુઓનું સ્ત્રીધાનીમાં સ્થળાંતરણ
\(\mathrm{C} \rightarrow\) ફલન થશે
આથી, સાચો ક્રમ \(\mathrm{B} \rightarrow \mathrm{A} \rightarrow \mathrm{D} \rightarrow \mathrm{E} \rightarrow \mathrm{C}\) છે.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app