ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 12 - 5. molecular basis of inheritance

નીચે પૈકીનું કયુ વિધાન સાચું છે? 

  1. A એડીનાઈન, થાયમીન સાથે \(1\) \(H-\) બંધથી જોડાય છે.
  2. B એડીનાઈન, થાયમીન સાથે બે \(H-\) બંધથી જોડાય છે
  3. C એડીનાઈન, થાયમીન સાથે \(3H-\) બંધથી જોડાય છે.
  4. D એડીનાઈન, થાયમીન સાથે નથી જોડ બનાવતું.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) એડીનાઈન, થાયમીન સાથે બે \(H-\) બંધથી જોડાય છે

Step-by-step Solution

Detailed explanation

Adenine pairs with thymine through two \(H -\)bonds