enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 3. reproductive health
નીચે પૈકીનો ક્યો જાતીય સંક્રમિત રોગ છે કે જેનો સંપૂર્ણપણે ઉપચાર થઈ શકતો નથી ?
- A ગોનોરીયા
- B જનનાંગીય મસા
- C જનનાંગીય હર્પીસ
- D ક્લેમીડાયેસિસ
Answer & Solution
Correct Answer
(C) જનનાંગીય હર્પીસ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- ઉપાર્જિત પ્રતિકારકતાના અનુસંધાનમાં ખોટું વિધાન પસંદ કરો.NEET 2022 Medium
- કયું ખોટી રીતે જોડેલું છે?NEET 2018 Medium
- દ્વિતીય ઉત્પાદકતા એટલે, આના દ્વારા, નવા બનતા સેન્દ્રિય દ્રવ્યના ઉત્પાદનનો દર -NEET 2013 Medium
- સાચું વિધાન પસંદ કરો :NEET 2018 Medium
- હ્યુમન જીનોમના ક્રમાંકમાં સામાન્ય વપરાતો વાહક ......NEET 2014 Medium
- નીચેનામાંથી ક્યા વિધાનો સાચાં છે? \(A\). શરીરમાંથી વધુ પડતા દેહજળનો નિકાલ થવાથી અભિસરણ (આસૃતિ) ગ્રાહીઓ બંધ થઈ જાય છે. \(B\). \(ADH\) પાણીના પુનઃશોષણમાં સહાયભૂત બની મૂત્રવૃદ્ધિ અકટકાવે છે. \(C\). \(ANF\)ને કારણે રુધિરવાહિની વિસ્તરણ થાય છે. \(D\). \(ADH\)ના લીધે રુધિરદાબમાં વધારો થાય છે. \(E\). \(GFR\)માં થતા ઘટાડા માટે \(ADH\) જવાબદાર છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Medium
More PYQs from NEET
- મ્હોર ક્ષાર દ્રાવણ (ફેરસ એમોનિયમ સલ્ફેટ)ની બનાવટ દરમિયાન નીચે આપેલામાંથી ક્યો એસિડ \(\mathrm{Fe}^{2+}\) આયનનું જળ વિભાજન અટકાવવા માટે ઉમેરવામાં આવે છે?NEET 2024 Medium
- \(2\; m\) ઉંચાઈની એક પૂર્ણતઃ ભરેલી ખુલ્લી ટાંકીના તળિયા પાસે \(2\,m{m^2}\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું એક નાનું કાણું રહેલ છે. \(g = 10\,m/{s^2}\) લઈને, આ ખુલ્લા કાણામાંથી વહેતાં પાણીના પ્રવાહનો દર (\(\times 10^{-6} \;m^{3} /s\) માં) લગભગ કેટલો હશે?NEET 2019 Medium
- સૂચિ \(- I\) ને સૂચિ \(- II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. \((a)- (b) -(c)- (d)\)સૂચિ \(- I\) સૂચિ \(- II\) (a) પ્રોટીન (i) \(C = C\) દ્વિબંધ (b) અસંતૃપ્ત ફેટી એસિડ (ii) ફોસ્ફોડાયએસ્ટર બંધ (c) ન્યુક્લિક એસિડ (iii) ગ્લાયકોસિડિક બંધ (d) પોલીસેકેરાઈડ (iv) પેપ્ટાઈડ બંધ NEET 2021 Medium - કેપેસિટરને બેટરી વડે ચાર્જ કરેલ છે.હવે બેટરી દૂર કરીને બીજા સમાન વિદ્યુતભારરહિત કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. તંત્રની કુલ સ્થિતવિદ્યુતઊર્જા .....NEET 2017 Medium
- એક વાયુના અણુનો સરેરાશ મુક્તપથ \(\ell\) એ તે અણુના વ્યાસ \(d\) પર કઈ રીતે આધાર રાખે છે ?NEET 2020 Easy
- નીચેના વિધાનો ધ્યાનમાં લો
\((A)\) સહઉત્સેચક અથવા ધાતુ આયન કે જે ઉત્સેચક પ્રોટીન સાથે સઘન રીતે બંધાયેલ હોય તેને પ્રોસ્થેટિક સમૂહ કહે છે.
\((B)\) તેના બંધાયેલા પ્રોસ્થેટિક સમૂહ સાથેનો સંપૂર્ણ ઉદ્દીપકીય સક્રિય ઉત્સેચક એપોઉત્સેચક કહેવાય છે.
સાચો વિકલ્પ પસંદ કરો.NEET 2019 Easy