NEET · Biology · STD 11 - 19. Chemical coordination and integration
નીચે પૈકીનો એમિનો એસિડમાંથી મેળવાયેલો અંતઃસ્ત્રાવ કયો છે?
- A ઇસ્ટ્રિઓલ (એસ્ટ્રિઓલ)
- B એપીનેફિન
- C ઇસ્ટ્રાડાયોલ (એસ્ટ્રાડાયોલ)
- D એકડાયસોન
Answer & Solution
Correct Answer
(B) એપીનેફિન
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- પૂર્ણ વિકસિત મૃદુતકીય કોષોમાંથી આંતરપુલીય એધાનું નિર્માણ, આ માટેનું ઉદાહરણ છેNEET 2024 Medium
- સાચું વિધાન પસંદ કરો.NEET 2016 Medium
- દીર્ઘકાલીન સ્વ-રોગપ્રતિકાર કે જે સ્નાયુ જોડાણોને અસર કરે છે, જેનાથી થાક લાગવો, કંકાલ સ્નાયુઓની નબળાઈ અને લકવા જેવી અસર થાય છે તેને શું કહે છે ?NEET 2021 Medium
- કેટલીક સાયનોબેક્ટેરિયામાં રંજકદ્રવ્ય ધરાવતી પટલમય પ્રવર્ધ _____ છે.NEET 2013 Medium
- અભિવ્યક્ત (પ્રદર્શિત) શ્રેણી (શૃંખલા) લેબલ \((ESTs)\) એ સંબંધિતNEET 2019 Medium
- નીચેનામાંથી કયું એકવ્યાસ સમમિત (ઝાયગોમોર્ફિક) પુષ્પનું ઉદાહરણ છે?NEET 2025 Easy
More PYQs from NEET
- નીચે બે વિધાનો આપેલાં છે એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A:\) ઉત્સર્ગ એકમ તેમની બાહ્યક અને મજ્જકમાં સ્થાનના આધારે બે પ્રકારના હોય છે : બાહ્યક ઉત્સર્ગ એકમ અને જક્સ્ટા મજ્જક. કારણ \(R:\) જક્સ્ટા મજ્જકક ઉત્સર્ગ એકમમાં હેન્લેનો પાશ ટૂંકો હોય છે જ્યારે બાહ્યક ઉત્સર્ગ એંકમમાં હેન્લેનો પાશ લાંબો હોય છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Medium
- અંતરાલ જોડાણ (ગેપ જંકશન) નું કાર્ય છે:NEET 2015 Medium
- \(100\, mL\) દ્રાવણમાં યુરિયાના \(6.02 \times 10^{20}\) અણુઓ હાજર હોય, તો દ્રાવણની સાંદ્રતા ......\(M\) થશે,NEET 2013 Hard
- \(MALT\) એ માનવ શરીરમાં લસિકા પેશીઓ ................. \(\%\) ધરાવે છે.NEET 2017 Medium
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I (પ્લેસેન્ટેશન) સૂચિ II (ઉદાહરણ) A.ધારાવર્તી I.રાઈ B. અક્ષવર્તી II. વટાણા C. ચર્મવર્તી III. ગલગોટા D. તલસ્થ IV. લીંબુ NEET 2026 Hard - \(2 -\)બ્રોમો-પેન્ટેનની વિલોપન પ્રક્રિયામાંથી બનતો પેન્ટ\(-2-\)ઇન એ નીચેના માંથી શોધો: \((a)\) \(\beta\) \(-\)વિલોપન પ્રક્રિયા \((b)\) ઝેત્સેવ નિયમને અનુસરે છે \((c)\) ડિહાઈડ્રોહેલોજનીકરણ પ્રક્રિયા \((d)\) નિર્જલીકરણ પ્રક્રિયાNEET 2020 Medium