ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 18. Neural control and coordination

નીચે પૈકીની કઈ રચના કે વિસ્તાર તેના કાર્ય સાથે ખોટી રીતે જોડીમાં મૂકેલ છે?

  1. A કેલોસમકાય : તંતુઓના પડદાઓ કે જે ડાબા અને જમણા બૃહદ્ મસ્તિષ્ક ગોળાધને જોડે છે.
  2. B લંબમજા : શ્વસન, રુધિરાભિસરણ તંત્ર, પરાવર્તી ક્રિયાઓનું નિયમન કરે છે.
  3. C હાઇપોથેલેમસ : રિલીઝિંગ હોર્મોન્સનું નિર્માણ અને તાપમાન, ભૂખ અને તરસનું નિયમન.
  4. D લિમ્બિક તંત્ર : તંતુઓનું બનેલ છે કે જે મગજના વિવિધ ભાગોને એકબીજા સાથે સાંકળે છે; હલનચલનનું નિયંત્રણ કરે છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) લિમ્બિક તંત્ર : તંતુઓનું બનેલ છે કે જે મગજના વિવિધ ભાગોને એકબીજા સાથે સાંકળે છે; હલનચલનનું નિયંત્રણ કરે છે.

Step-by-step Solution

Detailed explanation