enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 3. reproductive health
નીચે પૈકીની કઈ ગર્ભનિરોધક પદ્ધતિમાં અંતઃસ્ત્રાવ ભાગ ભજવે છે ?
- A લેક્ટેશનલ એમેનોરીઆ, ગોળીઓ, ઈમર્જન્સી કોન્ટ્રાસેપ્ટીસ
- B બેરીયર મેથડ, લેક્ટેશનલ એમેનોરીઆ, ગોળીઓ
- C CuT, ગોળીઓ, ઈમર્જન્સી કોન્ટ્રાસેપ્ટીપ્સ
- D ગોળીઓ, ઈમર્જન્સી કોન્ટ્રાસેપ્ટીવ્સ, બેરીયર (અંતરાય) મેથડ
Answer & Solution
Correct Answer
(A) લેક્ટેશનલ એમેનોરીઆ, ગોળીઓ, ઈમર્જન્સી કોન્ટ્રાસેપ્ટીસ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- કંકાલસ્નાયુના અનુસંધાને નીયેના પૈકી ક્યા વિધાનો સાયાં છે? \(A\). કોલાજનની બનેલ સંયોજક પેશીના સ્તર ફેસીકલથી સ્નાયુના બંડલ ભેગા રહી શકે છે. \(B\). સ્નાયુતંતુની સાર્કોપ્લાઝમીક રેટીક્યુલમ એ કેલ્શિયમ આયનોનું સંગ્રહ સ્થાન છે. \(C\). કંંકાલ સ્નાયુતંતુનો રેખિત દેખાવ એ એક્ટીન અને માયોસીન પ્રોટીનની વહેંચણીની પદ્ધતિને આધારે હોય छे. \(D\). \(M\) લાઈન (રેખા) સંકોચન માટેનો કાર્યકારી એક છે જેને સ્નાયુતંતુક ખંડ કહे છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2023 Medium
- ચોક્કસ mRNA નું દમન RNAi દ્વારા શેના કારણે શક્ય છે?NEET 2025 Medium
- હ્યુગો દ-વિસના મતે ઉવિકાસની પ્રક્રિયા.NEET 2018 Medium
- પિટ્યુટરીમાંથી મુક્ત થતા નીચેનામાંથી કયા અંતઃસ્ત્રાવો ખરેખર હાયપોથેલેમસમાં સંશ્લેષિત થાય છે?NEET 2025 Easy
- R.H. Whittaker (1969) દ્વારા પ્રસ્તાવિત પંચસૃષ્ટિ વર્ગીકરણ માટે ઉપયોગમાં લેવાયેલા મુખ્ય માપદંડોમાં નીચેનાનો સમાવેશ થાય છે:
A. કોષરચના
B. સુકાય આયોજન
C. કશાની હાજરી
D. પ્રજનન
E. જાતિવિકાસીય સંબંધો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2026 Easy - માનવ અંતઃકંકાલના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે ?
A. માનવ ખોપરી એક-કંદુકીય છે.
B. કોઈપણ બે પાસપાસેના કશેરુકાઓ વચ્ચેનો સાંધો કાસ્થિમય સાંધો છે.
C. મનુષ્યમાં ગ્રીવા કશેરુકાઓની સંખ્યા 7 છે.
D. છેલ્લી 2 જોડી સિવાયની બધી પાંસળીઓ દ્વિશીર્ષી હોય છે.
E. ખોપરીનું પશ્વકપાલ અસ્થિ એંટલાસ કશેરુકા સાથે જોડાયેલું હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Easy
More PYQs from NEET
- એક આંતરપૃષ્ઠ માટે બ્રુસ્ટર કોણ \({i }_{b}\) ........ હોય છે.NEET 2020 Medium
- પરમાણુ સૂત્ર \(C_5H_{10}O\) ધરાવતા કાર્બનિક સંયોજન.\('X '\) ફિનાઇલહાઇડ્રેઝોન આપે છે અને આયોડોફોર્મ અને ટોલેન્સ કસોટી ને ઋણ પ્રતિસાદ આપે છે. તે રિડ્ક્ષન પર \(n-\) પેન્ટેન આપે છે તો .\('X '\) શું હશે ?NEET 2015 Medium
- કયા પ્રાણીઓમાં એકકીય_ કોષો સમસુત્રીભાજન દ્વારા વિભાજીત થઈનેન્જનનકોષો ઉત્પન્ન કરે છે ?NEET 2026 Medium
- યાદી \(-I\) સાથે યાદી \(-II\)ને જોડો :
યાદી \(-I\) યાદી \(-II\) \(a)\) લેક ઓપેરોનમાં \(i\) જનીન \(i\) ટ્રાન્સએસીટાયલેઝ \(b)\) લેક ઓપેરોનમાં \(z\) જનીન \(ii\) પર્મીએઝ \(c)\) લેક ઓપેરોનમાં \(y\) જનીન \(iii\) \(\beta\) - ગેલેકટોસાયડેઝ \(d)\) લેક ઓપેરોનમાં \(a\) જનીન \(iv\) નિગ્રાહક NEET 2022 Medium - આદિ કોષકેન્દ્રી અને સુકોષકેન્દ્રી કોષોમાં આવેલ પટલ વિહિન કોષીય અંગીકાઓ__________ છે.NEET 2026 Hard
- જો પ્રક્રિયાનો વેગ અચળાંક \(0.03 s^{-1}\) હોય, તો પ્રક્રિયકની \(7.2 mol L ^{-1}\) સાંદ્રતા ઘટીને \(0.9 mol L ^{-1}\) થતાં કેટલો સમય લાગશે?
(આપેલ છે: \(\log 2=0.301\) )NEET 2025 Medium