ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 8. Cell the unit of life

નીચે પૈકીની અંગીકાઓની કઈ જોડ DNA ધરાવતી નથી?

  1. A કણાભસૂત્રો અને લાયસોઝોમ્સ
  2. B હરિતકણ અને રસધાનીઓ
  3. C લાયસોઝોમ્સ અને રસધાનીઓ
  4. D કોષકેન્દ્રપટલ અને કણાભસૂત્રો
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) લાયસોઝોમ્સ અને રસધાનીઓ

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app