ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 14. Breathing and exchange in gases

નીચે પૈકીના કયા વિકલ્પી અનુક્રમે અસ્થમા અને એમ્ફીસેમામાં ફેફસાંની સ્થિતિને સાચી રીતે રજૂ કરે છે ?

  1. A શ્વાસવાહિકાઓમાં સોજા, શ્વસન સપાટીમાં ઘટાડો
  2. B શ્વસન સપાટીમાં ઘટાડો; શ્વાસવાહિકાઓમાં સોજા
  3. C શ્વસન સપાટીમાં વધારો; શ્વાસવાહિકાઓમાં સોજા
  4. D શ્વાસવાહિકાની સંખ્યામાં વધારો, શ્વસન સપાટીમાં વધારો
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) શ્વાસવાહિકાઓમાં સોજા, શ્વસન સપાટીમાં ઘટાડો

Step-by-step Solution

Detailed explanation

From NEET
Explore more questions on app