ExamBro
ExamBro
NEET · Biology · STD 12 - 9. biotechnology principlas and process

નીચે પૈકી સાચી જોડ પસંદ કરો :

  1. A લીગેઝીસ \(-\) . બે \(DNA\) અણુઓને જોડે છે
  2. B પોલીમરેઝીસ \(-\) \(DNA\) ના ટુકડા કરે છે 
  3. C ન્યુક્લીએઝીસ \(-\) \(DNA\) ના બેકુંતલાને અલગ કરે છે
  4. D એક્ઝો\(-\)ન્યુક્લીએઝીસ \(-\) \(DNA\) ના અંતર્ગત, ચોક્કસ સ્થાને કાપે છે
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) લીગેઝીસ \(-\) . બે \(DNA\) અણુઓને જોડે છે

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app