ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 2. Biology classification

નીચે પૈકી કયું વિધાન સાચું નથી ?

  1. A વિરોઈડ્સ પ્રોટીન કવચ ધરાવતા નથી.
  2. B વાઇરસ અવિકલ્પી પરોપજીવી છે.
  3. C વાઇરસનું પ્રોટીન આવરણ એ સંક્રમણ કરનાર ઘટક છે.
  4. D પ્રીઓન્સ એ અનિયમિત રીતે વળાંકોવાળું પ્રોટીન ધરાવે છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) વાઇરસનું પ્રોટીન આવરણ એ સંક્રમણ કરનાર ઘટક છે.

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app