NEET · Biology · STD 11 - 2. Biology classification
નીચે પૈકી કયું વિધાન સાચું છે ?
- A બે કોષોના યુગ્મનને કેન્દ્ર સંલયન કહેવાય.
- B બે ચલિત કે અચલિત જન્યુઓ ના જીવરસ યુગ્મનને કોષરસયુગ્મતા કહેવાય.
- C જે સજીવો જીવીત વનસ્પતિઓ પર નભે તેમને મૃતોપજીવી કહેવાય
- D કેટલાક સજીવો વાતાવરણીય નાઈટ્રોજનનું સ્થાપન વિશિષ્ટ કોષોમાં કરી શકે છે, જેને આવરણ કોષો કહેવામાં આવે છે.
Answer & Solution
Correct Answer
(B) બે ચલિત કે અચલિત જન્યુઓ ના જીવરસ યુગ્મનને કોષરસયુગ્મતા કહેવાય.
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- મેન્ડલે વડાણાના છોડ ઉપરના તેના ઉત્કૃષ્ટ પ્રયોગમાં .......... નો ઉપયોગ કર્યો નથી. .NEET 2015 Medium
- ક્લાઈનફેલ્ટર્સ સીન્ડ્રોમને અનુલક્ષીને નીયે પૈકીનાં ક્યા વિધાન સાચાં છે? \(A\). આ અનિયમિતતા સૌપ્રથમ વાર લેન્ગડન ડાઉને વર્ણવી હતી \((1866)\). \(B\). આવી વ્યક્તિ સંપૂર્ણ રીતે પુરુષ હોય છે પરંતું માદાના લક્ષણો પણ અભિવ્યક્ત થાય છે. \(C\). અસરગ્રસ્ત વ્યક્તિ ટૂંકા કદની હોય છે. \(D\). શારીરિક, માનસિક મંદતા (સાયકોમોટર) અને માનસિક વિકાસ રૂંધાયેલો હોય છે. \(E\). આવી વ્યક્તિઓ વંધ્ય હોય છે. સાચો વિકલ્પ પસંદ કરો :NEET 2023 Medium
- દૈહિક રંગસૂત્રો સાથે જોડાયેલ પ્રભાવી લક્ષણ (ટ્રેઈટ) ની હાજરીને કારણે નીચે પૈકી કયું થાય છે?NEET 2022 Medium
- યાદી \(- I\) ને યાદી \(- II\) સાથે જોડો
આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:યાદી \(- I\) યાદી - \(II\) (a) શ્વાસવાહિકાઓ (i) ઘટ્ટ નિયમિત સંયોજક પેશી (b) ગોબ્લેટ કોષ (ii) શિથિલ સંયોજક પેશી (c) અસ્થિબંધ (iii) ગ્રંથિમય પેશી (d) મેદપૂર્ણ પેશી (iv) પક્ષ્મલ અધિચ્છદ પેશી NEET 2022 Medium - સૂચી\(-I\), સાથે સૂચી \(-II\) ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:સૂચી\(-I\) સૂચી\(-II\) \(A\). પટ્ટીકીડો \(I\). ઉત્સર્ગીકાઓ \(B\). પેરામેશિયમ \(II\). આંકુચક રસધાની \(C\). વંદો \(III\). જ્યોત કોષો \(D\). અળસિયું \(IV\). યુરીકોઝ ગ્રંથિ NEET 2023 Medium - અર્ધસૂત્રણની નીચેની ઘટનાઓને સાચા ક્રમમાં ગોઠવો
\((i)\) વ્યતિકરણ
\((ii)\) સિનેપ્સિસ
\((iii)\) સ્વસ્તિક ચોકડીઓનું અંતિમકરણ
\((iv)\) કોષકેન્દ્રિકાનું અદ્રશ્ય થવુંNEET 2015 Medium
More PYQs from NEET
- ઈથિલીન ડાયએમાઈનટેટ્રાએસિટેટ \((EDTA)\) આયન એ શું છે?NEET 2021 Easy
- ભારતનું રાષ્ટ્રીય જલજ પ્રાણી કોણ છે?NEET 2016 Medium
- ત્રણ બિન્ન \(M\) દળ ધરાવતા પદાર્થોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પરસ્પર એકબીજાને લંબ હોય તેવી ત્રિકોણની \(2 \;m\) લંબાઇ ધરાવતી બાજુએ મૂકવામાં આવેલ છે ધારો કે બંને પરસ્પર લંબ બાજુઓ એકબીજાને ઊંગમબિંદુ આગળ છેદે છે તો તેના દ્રવ્યમાન કેન્દ્ર સ્થાનસદીશ મેળવો.
NEET 2020 Medium - એલ્યુમિનિયમ ક્લોરાઈડ એ એસીટીફાઇડ માં જલીય દ્રાવણ \(\mathrm{A}\) બનાવે છે જેમાં \(Al\) નો વર્ણસંકર \(B\) છે તો '\(A\)' અને '\(B\)' અનુક્રમે શું હશે ?NEET 2019 Hard
- બે બ્લોક \(A\) અને \(B\) ના દળ અનુક્રમે \(3m\) અને \(m\) છે. તેઓ એક બીજા સાથે દળરહિત અને ખેંચાઇ નહીં તેવા તાર દ્વારા જોડાયેલા છે. આ તંત્રને આકૃતિમાં દર્શાવ્યા મુજબ દળરહિત સ્પ્રિંગ સાથે લટકાવેલ છે. તાર કાપ્યા પછી તરત જ \(A\) અને \(B\) ના પ્રવેગ અનુક્રમે શું થશે?
NEET 2017 Medium - \(C_6H_5CH =CHCH_3\) ની \(HBr\) સાથેની પ્રક્રિયા .... ઉત્પન્ન કરે છે.NEET 2015 Hard