ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 12. Respiration in plants

નીચે પૈકી કયું વિધાન ખોટું છે ?

  1. A જારક શ્વસન દરમ્યાન ઓક્સીજનનું કાર્ય અંતિમ તબક્કામાં જ રહેલું છે.
  2. B \(ETC\) (ઈલેક્ટ્રોનટ્રાન્સપોર્ટ ચેઈન) માં,\(\mathrm{NADH}+\mathrm{H}^{+}\)નો એક અણુ, \(2\) \(ATP\) અણુઓ ઉત્પન્ન કરે છે અને એક \(\mathrm{FADH}_{2}\) \(3\) \(ATP\) અણુઓ ઉત્પન્ન કરે છે.
  3. C \(ATP\) નું સંશ્લેષણ સંકુલ \(V\) દ્વારા થાય છે.
  4. D શ્વસનમાં, ઓક્સીડેશન-રીડક્શન પ્રતિક્રિયાઓ પ્રોટોન ઢાળ ઉત્પન્ન કરે છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(ETC\) (ઈલેક્ટ્રોનટ્રાન્સપોર્ટ ચેઈન) માં,\(\mathrm{NADH}+\mathrm{H}^{+}\)નો એક અણુ, \(2\) \(ATP\) અણુઓ ઉત્પન્ન કરે છે અને એક \(\mathrm{FADH}_{2}\) \(3\) \(ATP\) અણુઓ ઉત્પન્ન કરે છે.

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app