hiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 8. Cell the unit of life
નીચે પૈકી કયું વિધાન ખોટું છે ? -
- A સૂક્ષ્મકાયો વનસ્પતિ અને પ્રાણીકોષો - બંનેમાં હાજર હોય છે.
- B પુખ્ત ચાલનીનલિકાના ઘટકો વિશાળ સુસ્પષ્ટ કોષકેન્દ્ર અને સામાન્ય કોષરસીય અંગિકાઓ ધરાવે છે.
- C પરિકોષકેન્દ્રીય અવકાશ કોષકેન્દ્રની અંદર આવેલ દ્રવ્યો અને કોષરસના દ્રવ્યો વચ્ચે અવરોધ બનાવે છે.
- D કોષકેન્દ્રીય છિદ્રો, કોષકેન્દ્ર અને કોષરસ વચ્ચે પ્રોટીન અને \(RNA\) અણુઓની અવરજવર માટે કાર્ય કરે છે.
Answer & Solution
Correct Answer
(B) પુખ્ત ચાલનીનલિકાના ઘટકો વિશાળ સુસ્પષ્ટ કોષકેન્દ્ર અને સામાન્ય કોષરસીય અંગિકાઓ ધરાવે છે.
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનામાંથી કયો શુક્રકોષના વહનનો સાચો માર્ગ દર્શાવે છે?NEET 2016 Medium
- એસ.એલ. મીલરે, તેમના પ્રયોગોમાં એક બંધ ફ્લાસ્ટમાં, આ બધાને મિશ્રણ કરી એમિનો એસિડ ઉત્પન્ન કર્યો :NEET 2020 Easy
- ગ્લાયકોલીસીસ પ્રક્રિયા માં પ્રથમ અપ્રતિવર્તી ક્રિયા કે જેમાં ગ્લુકોઝ નું ગ્લુકોઝ \(-6-\) ફોસ્ફટ માં પરિવર્તન થાય છે તે આના દ્વારા ઉદ્દીપન પામે છેNEET 2019 Medium
- પાયનસના બીજ, ફંગલ (ફૂગ) તંતુઓ સાથે સંબંધ રાખ્યા વગર અંકુરીત થઈ શકતા નથી. આવું બને છે કારણ કેNEET 2019 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
સૂચિ \(I\) સૂચિ \(II\) \(A\) \(RNA\) પોલીમરેઝ \(III\) \(I\) snRNPs \(B\) પ્રત્યાંકનનું પૂર્ણ થવું \(II\) પ્રમોટ૨ \(C\) એક્ઝોન્સને કાપીને દૂર કરવા \(III\) Rho ફેકટર \(D\) \(TATA\) બોક્સ \(IV\) SnRNAs, tRNA NEET 2024 Medium - એક સિવાય નીચેના બધાનો સમાવેશ “નવસ્થાન સંરક્ષણ” (ex-situ conservation) માં થાય છે.NEET 2018 Easy
More PYQs from NEET
- "ગ્લાયકોકેલિક્સ" શબ્દ શાના માટે વપરાય છે?NEET 2013 Medium
- \(1 \,m\) લંબાઈના \(20\) આરા આવેલા હોય તેવા એક પૈડુ \(0.4 \,G\) ચુંબકીય ક્ષેત્રને લંબ રહીને \(120 \;rpm\) ની ઝડપે ભ્રમણ કરે તો તેના કેન્દ્ર અને પરિધ વચ્ચેનો \(emf\) શોધો \(\left(1\; G =10^{-4} \;T \right)\)NEET 2020 Medium
- અર્ધીકરણ ક્યાં થાય છે?NEET 2013 Medium
- શક્કરિયું અને બટાકા અમુક પ્રકારના ઉદવિકાસનું પ્રતિનિધિત્વ કરે છે. આ ઉદવિકાસ સમજાવવા માટે શબ્દોના સાચા સંયોજનને પસંદ કરો.NEET 2025 Easy
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
NEET 2024 Medium - સૂચિ\(- I\) સાથે સૂચિ\(-II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(- I\) સૂચિ \(- II\) \((a)\) \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_{6}\right]^{3-}\) \((i)\) \(5.92 \,\mathrm{BM}\) \((b)\) \(\left[\mathrm{Fe}\left(\mathrm{H}_{2} \mathrm{O}\right)_{6}\right]^{3+}\) \((ii)\) \(0 \,\mathrm{BM}\) \((c)\) \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_{6}\right]^{4-}\) \((iii)\) \(4.90\, \mathrm{BM}\) \((d)\) \(\left[\mathrm{Fe}\left(\mathrm{H}_{2} \mathrm{O}\right)_{6}\right]^{2+}\) \((iv)\) \(1.73\, \mathrm{BM}\) NEET 2021 Medium