NEET · Biology · STD 11 - 11. photosynthesis in higher plants
નીચે પૈકી કયું પ્રકાશસંશ્લેષણની પ્રકાશ પ્રક્રિયાની નીપજ નથી?
- A \(NADH\)
- B \(ATP\)
- C \(NADPH\)
- D \(Oxygen\)
Answer & Solution
Correct Answer
(A) \(NADH\)
Step-by-step Solution
Detailed explanation
\(ATP, NADPH\) and oxygen are products of light reaction, while \(NADH\) is a product of respiration process.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- રંગસૂત્રીય આનુવંશિકતાના સિદ્ધાંતની પ્રાયોગિક ચકાસણી કોણે કરી?NEET 2020 Easy
- આંકડો, ટ્યૂલિપ, શેવરી, શતાવરી, કોલ્કિકમ, મીઠા વટાણા, પિટુનિયા, ગળી, રાઈ, સોયાબીન, તમાકુ અને મગફળીના પુષ્પોમાંથી, કેટલી વનસ્પતિઓમાં ધારાસ્પર્શી કલિકાંતરવિન્યાસ ધરાવતો દલપુંજ હોય છે?NEET 2013 Medium
- રીકોમ્બિનન્ટ પદ્ધતિ દ્વારા સૌપ્રથમ નિર્માણ પામેલ માનવ અંતઃસ્ત્રાવ કયો છે?NEET 2014 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A\) : લિંગ નિશ્ચયન માટેની ઉલ્વજળ કસોટી એ પ્રાજનનિક અને બાળ સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમ માટેની એક વ્યૂહરચના છે. કારકા \(R\) : ઉલ્વજળ કસોટી ઉપરનો પ્રતિબંધ સ્ત્રીભ્રૂણ હત્યા જેવી ગંભીર ઘટનાને રોકે છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Medium
- ….... માંથી વિકાસ પામતાં ફળને સમૂહ ફળ કહે છે.NEET 2014 Medium
- યાદી I ને યાદી II સાથે જોડો:
બધા યોગ્ય જોડાણો સાથેનો વિકલ્પ પસંદ કરો.યાદી - I યાદી - II A. ચાર ભયાનક જોડાણ (i) ક્રાયોપ્રિઝર્વેશન B. બહિસ્થાન સંરક્ષણ (ii) પરાઈ જાતિઓનું આક્રમણ C. લેન્ટાના કેમેરા (iii) જૈવવિવિધતાના નુકસાનના કારણો D. ડોડો (iv) લુપ્તતા NEET 2025 Easy
More PYQs from NEET
- સમાન કદ ધરાવતા \(27\) બુંદને \(220\, V\) થી વિદ્યુતભારિત કરવામાં આવે છે. તેઓને ભેગા કરીને એક મોટું બુંદ બનાવવામાં આવે છે. મોટા બુંદનું સ્થિતિમાન ગણો. (\(V\) માં)NEET 2021 Medium
- સુક્ષ્મજીવાણું ઓળખો કે જે સાયકલોસ્પોરીન \(A\) જેવા પ્રતિકારક અવરોધકતા ઉત્પાદન માટે જવાબદાર છે:NEET 2022 Easy
- ખોટું વિધાન પસંદ કરો.NEET 2015 Medium
- નીચે પૈકી કઈ જોડી ખોટી રીતે જોડાયેલ છે ?NEET 2018 Medium
- એક ફોટોન અને એક ઇલેક્ટ્રોન (દળ \(m\) ) સમાન ઊર્જા \(E\) ધરાવે છે. તેમની દ-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર ( \(\lambda_{\text {photon }} / \lambda_{\text {electron }}\) ) ________ છે: (c પ્રકાશની ઝડપ છે)NEET 2025 Easy
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન \(I\): અસ્થિબંધો એ ઘન અનિયમિત પેશી છે.
વિધાન \(II\): કાસ્થિ એ ઘન નિયમિત પેશી છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2023 Medium