ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 10. Cell cycle and cell division

નીચે પૈકી કયું કોષના સમવિભાજન દરમ્યાન ક્યારેય બનતું નથી?

  1. A તારાકેન્દ્રોનું વિરુદ્ધ ધ્રુવ તરફ સ્થાનાંતર
  2. B સમજાત રંગસૂત્રોની જોડ બનાવી
  3. C રંગસૂત્રિકાનું ગુંચળામય તથા ઘટ્ટ થવું
  4. D ત્રાક તંતુઓ રંગસૂત્રોના કાઈનેટોકોર સાથે જોડાય.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) સમજાત રંગસૂત્રોની જોડ બનાવી

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app