NEET · Biology · STD 12 - 11. organisms and populations
નીચે પૈકી કયો વસતિનો ગુણ નથી ?
- A જાતિ ગુણોત્તર
- B જન્મદર
- C જાતિ આંતરક્રિયા
- D મૃત્યુદર
Answer & Solution
Correct Answer
(C) જાતિ આંતરક્રિયા
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- યાદી-I ને યાદી-II સાથે જોડો.
યાદી - I યાદી - II A. સેન્ટ્રોમિયર (i) કણાભસૂત્ર B. પક્ષ્મ (ii) કોષ વિભાજન C. ક્રિસ્ટી (iii) કોષ હલનચલન D. કોષરસ પટલ (iv) ફોસ્ફોલિપિડ દ્વિસ્તર
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Easy - વંદાના શરીરના ટેર્ગા (પૃષ્ઠક), સ્ટર્ના (વક્ષક) અને પ્લુરા (પાર્શ્વક) ____ દ્વારા જોડાયેલા હોય છે.NEET 2015 Medium
- લેક ઓપેરોનમાં z જનીન સંકેતન કરે છે :NEET 2026 Easy
- અંતઃસ્રાવના સ્રોત અને કાર્યને અનુલક્ષી સાચી જોડ પસંદ કરો.NEET 2014 Medium
- નર વંદાને માદા વંદાથી ઓળખવા માટે નીચેનામાંથી કઈ લાક્ષણિકતાનો ઉપયોગ થાય છે?NEET 2018 Medium
- કેટલીક સાયનોબેક્ટેરિયામાં રંજકદ્રવ્ય ધરાવતી પટલમય પ્રવર્ધ _____ છે.NEET 2013 Medium
More PYQs from NEET
- એસિડિક પાણીમાં જલીય \(KMnO_4\) ની \(H_2O_2\) સાથેની પ્રક્રિયા .... આપે છે.NEET 2014 Hard
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A.\) બિનઔધધીય \(IUD\) \(I.\) મલ્ટીલોડ \(375\) \(B.\) તાંબુ મુક્ત કરતી \(IUD\) \(II.\) પ્રોજેસ્ટોજેન્સ \(C.\) અંત:સ્ત્રાવ મુક્ત કરતી \(IUD\) \(III.\) લિપસ લુપ \(D.\) આરોપણ \(IV.\) \(LNG-20\) NEET 2024 Medium - પ્રમાણભૂત \(ECG\) માં \(QRS\) સંકુલ શું દર્શાવે છે?NEET 2020 Easy
- વાયુકોષ્ઠો (પ્રસરણ સ્થાને) પર ઓક્સિજન \(\left(\mathrm{O}_{2}\right)\) અને કાર્બન ડાયોક્સાઈડ \(\left(\mathrm{CO}_{2}\right)\) નું આંશિક દબાણ (\(\mathrm{mm}\, \mathrm{Hg}\) માં) કેટલું હોય છે?NEET 2021 Medium
- નવસ્થાનની જાળવણીનું ઉદાહરણ કર્યું છે?NEET 2014 Medium
- ટ્રાન્ઝિસ્ટર ક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?NEET 2020 Easy