NEET · Biology · STD 11 - 1. The living world
નીચે પૈકી કયા વિધાનો દ્વિનામી નામકરણ ના સાર્વત્રિક નિયમો વિષે સાચા નથી.
- A જીવશાસ્ત્રીય નામો સામાન્ય રીતે લેટિનમાં હોય છે.
- B જીવશાસ્ત્રીય નામમાં બંને શબ્દો, જ્યારે હસ્તલિખિત હોય ત્યારે દરેક શબ્દની નીચે આડી લીટી કરવામાં આવે છે અથવા ઈટાલિકમાં છપાય છે.
- C જીવશાસ્ત્રીય નામમાં જાતિનું સૂચન (સ્પેસિફીક એપિથેટ) નાની લિપિમાં લખાય છે.
- D જીવશાસ્ત્રીય નામમાં પ્રથમ શબ્દ એ જાતિનું સૂચન છે, જ્યારે બીજો ઘટક પ્રજાતિ (જીનસે) દર્શાવે છે.
Answer & Solution
Correct Answer
(D) જીવશાસ્ત્રીય નામમાં પ્રથમ શબ્દ એ જાતિનું સૂચન છે, જ્યારે બીજો ઘટક પ્રજાતિ (જીનસે) દર્શાવે છે.
Step-by-step Solution
Detailed explanation
(D) જીવશાસ્ત્રીય નામમાં પ્રથમ શબ્દ એ જાતિનું સૂચન છે, જ્યારે બીજો ઘટક પ્રજાતિ (જીનસે) દર્શાવે છે.
દ્વિનામી નામકરણના સાર્વત્રિક નિયમો અનુસાર, જૈવિક નામમાં પ્રથમ શબ્દ પ્રજાતિ દર્શાવે છે, જ્યારે બીજો ઘટક જાતિ સંકેત પદ દર્શાવે છે.
જૈવિક નામો સામાન્ય રીતે લેટિન ભાષામાં હોય છે અને ત્રાંસા અક્ષરોમાં લખવામાં આવે છે. તેમની ઉત્પત્તિ ગમે ત્યાંથી થઈ હોય, પણ તેઓને લેટિન ભાષામાં રૂપાંતરિત કરવામાં આવે છે અથવા લેટિન ભાષામાંથી લેવામાં આવે છે.
જૈવિક નામમાં બંને શબ્દો, જ્યારે હાથથી લખવામાં આવે છે, ત્યારે અલગથી રેખાંકિત કરવામાં આવે છે અથવા તેમના લેટિન ઉદ્ભવ દર્શાવવા માટે ત્રાંસા અક્ષરોમાં છાપવામાં આવે છે.
પ્રજાતિ દર્શાવતો પ્રથમ શબ્દ મોટા અક્ષરથી શરૂ થાય છે જ્યારે જાતિ સંકેત પદ નાના અક્ષરથી શરૂ થાય છે.

See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- કૉલમ\(-I\) ને કૉલમ\(-II\) સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય જોડ પસંદ કરોકૉલમ\(-I\) કૉલમ\(-II\) \((a)\) ગોલ્ગી ઉપકરણ \((i)\) પ્રોટીનનું સંશ્લેષણ \((b)\) લાયસોઝોમ્સ \((ii)\) કચરો અને ઉત્સર્ગ દ્રવ્યોનો સંગ્રહ \((c)\) રસધાનીઓ \((iii)\) ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ્સનું નિર્માણ \((d)\) રીબોઝોમ્સ \((iv)\) જૈવિક અણુઓનું પાચન NEET 2019 Easy - પુખ્તમાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવના વધુ સ્રાવથી, ઊંચાઈમાં આગળ વધારો પ્રેરતો નથી. કારણ ………. .NEET 2017 Medium
- જીવનના ક્યાં તબક્કામાં અંડકોષજનન પ્રક્રિયાની શરૂઆત થાય છે\(?\)NEET 2022 Easy
- નીચેનામાંથી કયો ઘટક બૅક્ટરિયલ કોષને ચીકાશયુક્ત લક્ષણ આપે છે?NEET 2017 Medium
- આવૃત્તબીજધારીઓમાં, ફલન થયેલ ભ્રૂણપુટમાં એકકીય, દ્વિકીય અને ત્રિકીય રચનાઓ અનુક્રમે છે -NEET 2023 Medium
- સુકોષકેન્દ્રી કોષમાં કોષરસપટલ સંબંધિત સાચાં વિધાનો પસંદ કરો.
A. માનવ રક્તકણ (RBCs) ના પટલમાં આશરે 52% પ્રોટીન હોય છે.
B. મુખ્ય ફોસ્ફોલિપિડ્સ દ્વિસ્તરમાં ગોઠવાયેલા હોય છે.
C. કોષરસપટલના કોષમાં થતા વિસ્તરણથી મેસોઝોમ્સ બને છે.
D. લિપિડના અંદરના ભાગ તરફના પૂંછડીવાળા ભાગો જળવિરાગી હોય છે અને આમ જલીય માધ્યમથી સુરક્ષિત રહે છે.
E. ગ્લાયકોકેલિક્સ કોષરસપટલની બાહ્ય સપાટી પર હાજર હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Hard
More PYQs from NEET
- સાચી જોડ પસંદ કરો.NEET 2021 Medium
- નીચેના પૈકી કોની અનુચુંબકીય ચાકમાત્રા \(1.73\,\) છે ?NEET 2013 Hard
- નીચેનામાંથી કયું પ્રકાંડનું રૂપાંતરણ નથી?NEET 2016 Medium
- નિયમિત કોણીય પ્રવેગથી ગતિ કરતા ફ્લાયવ્હીલની કોણીય ઝડપ \(16\) સેકન્ડમાં \(1200\,rpm\) થી બદલાઈને \(3120 \,rpm\) થાય છે. \(rad / s ^{2}\) માં કોણીય પ્રવેગ કેટલો હશે?NEET 2022 Easy
- \(A\) તથા \(B\) વચ્ચેની પ્રક્રિયામાં \(A\) ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ \(2\) છે. તથા \(B\) ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ \(3\) છે. જો \(A\) તથા \(B\) બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે તો પ્રક્રિયાક્રમ .............. ના ગુણકથી વધશે.NEET 2013 Medium
- નીચે દર્શાવેલા સંયોજનો પૈકી ક્યુ એક રેખીય બંધારણ રજૂ કરે છે ?NEET 2020 Medium