enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 13. biodiversity and conservation
નીચે પૈકી કઈ પધ્ધતિ જૈવ વિવિધતાના સ્વ-સ્થાન સંરક્ષણ માટેની પધ્ધતિ નથી ?
- A આરક્ષિત જૈવાવરણ (બાયોસ્ફીયર રીઝર્વ)
- B વન્યજીવ અભયારણ્ય (વાઈલ્ડ લાઈફ સેન્ચુરી)
- C વનસ્પતિ ઉદ્યાન
- D પવિત્ર સ્થાનો
Answer & Solution
Correct Answer
(C) વનસ્પતિ ઉદ્યાન
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- અનાજના બીજમાં, ભ્રૂણપોષનું સૌથી બહારનું આવરણ ભ્રૂણથી પ્રોટીનયુક્ત સ્તર દ્વારા અલગ પડે છે, જેને _______ કહે છે.NEET 2025 Easy
- લેક્ટિક એસિડના આથવણ દરમ્યાન ગ્લુકોઝમાંથી કેટલા પ્રમાણમાં શકાતી મુકત થાય છે?NEET 2022 Medium
- \(16\) ગર્ભકોષો કરતાં વધારે કોષો ધરાવતો ગર્ભ જે પ્રયોગશાળામાં ફલન દ્વારા ઉત્પન્ન થયેલ છે તેને શેમાં ટ્રાન્સફર કરવામાં આવેNEET 2016 Medium
- અભિવ્યક્ત પ્રોટીનને છૂટા પાડવાની અને શુદ્ધીકરણની પ્રક્રિયાને માર્કેટિંગ પહેલાં ......... કહે છે.NEET 2017 Medium
- આંબા અને નાળિયેરના ફળોની સાચી લાક્ષણિકતાઓ ઓળખો.
(\(i\)) બંનેમાં ફળ અષ્ઠિલ પ્રકારનું છે.
(\(ii\)) બંનેમાં અંતઃફળાવરણ ખાદ્ય છે.
(\(iii\)) નાળિયેરમાં મધ્યફળાવરણ તંતુમય છે, અને આંબામાં તે માંસલ છે.
(\(iv\)) બંનેમાં, ફળ એકસ્ત્રીકેસરીય અંડાશયમાંથી વિકસે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.NEET 2020 Easy - સમીકરણ \(GPP - R = NPP\) માં \(GPP\) એ કુલ પ્રાથમિક ઉત્પાદક્તા છે. \(NPP\)એ વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદક્તા છે. અહી \(R\) છે \(.....\)NEET 2023 Medium
More PYQs from NEET
- નીચેના આપેલા અણુઓની જોડીમાંથી કયાની દ્વિધ્રુવીય ચાકમાત્રા શૂન્ય હશે \(? \)NEET 2020 Medium
- નીચેના પૈકી ક્યુ મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયા છે ?NEET 2020 Medium
- \([CrF_2(en)_2] \,Cl\) નું સાચું \(IUPAC\) નામ આપોNEET 2013 Medium
- નીચેના વિધાનો રેસ્ટ્રીકશન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચકની લાક્ષણીક્તા દર્શાવે છે. ખોટુ વિધાન ઓળખો.NEET 2019 Medium
- બે ટોરોઈડ \(1\) અને \(2\) માં \(200\) અને \(100 \) આંટા છે જેની સરેરાશ ત્રિજ્યા અનુક્રમે \(40\; \mathrm{cm}\) અને \(20\; \mathrm{cm}\) છે. જો તેમાંથી સમાન પ્રવાહ \(i\) પસાર થતો હોય તો બે લૂપને સમાંતર પસાર થતાં ચુંબકીયક્ષેત્રનો ગુણોત્તર કેટલો થાય?NEET 2019 Medium
- બે સમાન કાર \(A\) અને \(B\) ની ગતિ ઊર્જા અનુક્રમે 100 J અને 225 J છે. બ્રેક લગાવતા, કાર A 1000 m પછી અટકે છે અને કાર B 1500 m પછી અટકે છે. જો કાર A અને B પર બ્રેક દ્વારા લાગુ પડેલા બળો અનુક્રમે \(F _{ A }\) અને \(F _{ B }\) હોય, તો ગુણોત્તર \(F _{ A } / F _{ B }\) ....છે :NEET 2025 Easy