enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 13. biodiversity and conservation
નીચે પૈકી ક્યું વનસ્પતિ અને પ્રાણીના લુપ્ત થવા તરફ દોરી જનાર અગત્યના કારણો તરીકે છે?
- A નિવાસ સ્થાન નો નાશ અને નાના ટુકડાઓમાં વિભાજન
- B દુષ્કાળ અને પૂર
- C આર્થિક વિદોહન (શોષણ)
- D અજાણી જાતિઓનું ચડી આવવું
Answer & Solution
Correct Answer
(A) નિવાસ સ્થાન નો નાશ અને નાના ટુકડાઓમાં વિભાજન
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નર દેડકામાં શુક્રકોષોના વહન માટેનો સાચો માર્ગ પસંદ કરો.NEET 2017 Medium
- નીચેના માંથી શેને એનએરોબિક સ્વજ ડાયજેસ્ટર્સમાં વાહિન મળની આગળની સારવાર માટે મૂકવામાં આવે છેNEET 2020 Easy
- અર્ધસૂત્રણ સંદર્ભે, કયું વિધાન ખોટું છે?NEET 2022 Medium
- \(DNA\)માં એક પ્રત્યાંકન એકમને પ્રાથમિક રીતે ત્રણ પ્રદેશોંમાં વ્યાખ્યાયિત કરાય છે અને તેઓ આ સંદર્ભ પ્રતિપ્રવાહ અને અનુપ્રવાહ છેડા દર્શાવે છે;NEET 2024 Medium
- જરાયુવિન્યાસ, જેમાં બીજાશયની અંદરની દીવાલ પર કે પરિઘવર્તી ભાગમાં બીજાંડ વિકસે છે, તે છે :NEET 2019 Medium
- માનવ શરીરમાં હંગામી અંતઃ સ્ત્રાવી ગ્રંથિ ... છે.NEET 2017 Medium
More PYQs from NEET
- \(x\)-અક્ષ સાથે \(30^{\circ}\) અને \(45^{\circ}\) નો કોણ સાથે ગતિ કરતા બે કણો માટે સ્થાનાંતર-સમયના આલેખો આકૃતિમાં દર્શાવ્યા છે. તેઓનો અનુક્રમે વેગોનો ગુણોતર ....... હશે.
NEET 2022 Medium - નીચેના માંથી કઈ પેશી સંયોજક પેશી નથી?NEET 2022 Easy
- સ્ફટિકક્ષેત્રવાદને આધારે \(K _{4}\left[\mathrm{Fe}(\mathrm{CN})_{6}\right]\) માં મધ્યસ્થ પરમાણુની સાચી ઇલેક્ટ્રોન રચના શું છે?NEET 2019 Medium
- સસ્તન પ્રાણીઓની વિશિષ્ટ લાક્ષણિકતાઓ છે:NEET 2023 Medium
- નીચેનામાંથી કયા સજીવો નાઇટ્રોજનનું સ્થાપન કરી શકતા નથી?
A. એઝેટોબેક્ટર
B. ઓસિલેટોરિયા
C. એનાબીના
D. વોલ્વોક્સ
E. નોસ્ટોક
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Easy - અર્ધસૂત્રણ \(I\) દરમિયાન, રંગસૂત્રોનું જોડકું બનવું કયા તબક્કે શરૂ થાય છે?NEET 2013 Medium