NEET · Biology · STD 11 - 8. Cell the unit of life
નીચે પૈકી ક્યું વિધાન સાચુ નથી ?
- A લાયસોઝોમ્સ માં ઘણા જળવિભાજીત ઉત્સેચકો હોય છે.
- B લાયસોઝોમ્સના જળવિભાજીત ઉત્સેચકોએ એસિડિક \(pH\) માં સક્રિય હોય છે.
- C લાયસોઝોમ્સ રસસ્તર આવરિત રચના છે.
- D લાયસોઝોમ્સનું નિર્માણ, અંત:કોષરસજાળમાં પેકેજીંગ પ્રક્રિયા દ્વારા થાય છે.
Answer & Solution
Correct Answer
(D) લાયસોઝોમ્સનું નિર્માણ, અંત:કોષરસજાળમાં પેકેજીંગ પ્રક્રિયા દ્વારા થાય છે.
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- માણસમાં કૉપર્સ લ્યુટિયમનું મુખ્ય કાર્ય ............ ઉત્પન્ન કરવાનું છે.NEET 2014 Medium
- કોષ વિભાજનનો એક તબક્કો આકૃતિમાં દર્શાવેલ છે. તે તબક્કાની તેની લાક્ષણિકતાઓ સાથે સાચી ઓળખ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
NEET 2013 Medium - નીચે બે વિધાનો આપેલ છે: એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરવામાં આવેલ છે.
વિધાન (A) : પુખ્ત, લાક્ષણિક અફલિત આવૃતબીજધારી ભ્રૂણપૂટ પરિપક્વતાએ 8 કોષકેન્દ્રીય અને 7 કોષીય હોય છે.
કારણ (R) : અંડપ્રસાધનમાં 2 ધ્રુવીય કોષકેન્દ્ર હોય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2025 Medium - સૂચિ-\(I\) ને સૂચિ-\(II\) સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ-\(I\) સૂચિ-\(II\) (A) GLUT-\(4\) (I) અંતઃસ્ત્રાવ (B) ઇન્સ્યુલિન (II) ઉત્સેચક (C) ટ્રિપ્સિન (III) આંતરકોષીય આધાર દ્રવ્ય (D) કોલેજન (IV) કોષોમાં ગ્લુકોઝના વહનને સક્ષમ બનાવે છે NEET 2024 Medium - લેસીથિન, સજીવ પેશીઓમાં જોવા મળતું ઓછો આણ્વીય વજન ધરાવતું કાર્બનિક સંયોજન છે, તે કોનું ઉદાહરણ છે:NEET 2024 Medium
- ડોક્ટર હૃદચક્ર દરમિયાન ઉદભવતો અવાજ સાંભળવા સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે, બીજો અવાજ ક્યારે સંભળાય છે?NEET 2015 Medium
More PYQs from NEET
- \(2.2 \times 10^9 \;s\) અર્ધઆયુ સમય ધરાવતા કોઈ રેડિયોએક્ટિવ પદાર્થનો કોઈ ક્ષણે રેડિયોએક્ટિવ ક્ષય \(10^{10}\; s ^{-1}\) છે. આ સમયે તે રેડિયોએક્ટિવ અણુંઓની સંખ્યા કેટલી હશે?NEET 2019 Medium
- નીચેના પૈકી કઈ ક્રિયામાં \(CO_2\) સર્જાતો નથી?NEET 2014 Medium
- નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો :NEET 2026 Easy
- ફેહલીંગ દ્રાવણઃ '\(A\)' શોધો.NEET 2024 Medium
- \(AB\) રુધિરજૂથ ધરાવતી વ્યક્તિ સર્વગ્રાહી કહેવાય, કારણ કે …..NEET 2014 Medium
- બે ગોળીને એક સાથે \(100 \;\mathrm{m}\) દૂર રહેલી \(200 \;\mathrm{m}\) ઊંચાઈના બિલ્ડીંગ પરથી એકબીજા સામે સમક્ષિતિજ રીતે સમાન વેગ \(25\; \mathrm{m} / \mathrm{s}\) થી છોડવામાં આવે છે. તો તે બંને ક્યારે અને ક્યાં અથડાશે? \(\left(g=10 \;\mathrm{m} / \mathrm{s}^{2}\right)\)NEET 2019 Medium