NEET · Biology · STD 11 - 3. Plant kingdom
નીચે પૈકી ક્યું અયોગ્ય રીતે જોડાયેલું છે?
- A યુલોથ્રીકસ- મેનીટોલ
- B પોરફાયરા- ફ્લોરીડીયન સ્ટાર્ચ
- C વોલ્વોક્સ-સ્ટાર્ચ
- D એક્ટોકાર્પસ-ફ્યુકોઝેન્થીન
Answer & Solution
Correct Answer
(A) યુલોથ્રીકસ- મેનીટોલ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- પ્રકાંડના આધારભાગમાંથી ઉદ્ભવતા મૂળ ____ છે.NEET 2020 Easy
- વાતછિદ્રો શાની સાથે સંકળાયેલા છે?NEET 2013 Medium
- સ્પર્મીઓજીનેસિસ (પ્રશુક્રકોષોનું રૂપાંતરણ) અને સ્પર્મીએશનની વચ્ચેનો ભેદ આ છે.NEET 2018 Easy
- અર્ધસૂત્રણ સંબંધિત નીચેનાને જોડો:
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો:(a) - (b) - c) - (d)(a) ઝાયગોટીન (i) અંતિમકરણ (b) પેકીટીન (ii) કાયઝમેટા (c) ડીપ્લોટીન (iii) વ્યતિકરણ (d) ડાયાકાઇનેસિસ (iv) સાયનેપ્સિસ NEET 2020 Easy - નીચે બે વિધાનો આપેલાં છે:
વિધાન I : RNA વિશ્વમાં, RNA ને આવશ્યક જીવન પ્રક્રિયાઓ પાર પાડવા માટે ઉત્ક્રાંત થયેલું પ્રથમ જનીનિક દ્રવ્ય માનવામાં આવે છે. RNA જનીનિક દ્રવ્ય તરીકે અને સજીવ તંત્રોમાં કેટલીક અગત્યની જૈવ-રાસાયણિક પ્રક્રિયાઓ માટે ઉત્પ્રેરક તરીકે પણ કાર્ય કરે છે. પ્રતિક્રિયાશીલ હોવાને કારણે, RNA અસ્થાયી છે.
વિધાન II: DNA એ RNA માંથી ઉત્ક્રાંત થયું છે અને તે વધુ સ્થાયી જનીનિક દ્રવ્ય છે. તેના પૂરક દ્વિ-કુંતલમય શૃંખલાઓ સમારકામ પદ્ધતિ વિકસાવીને ફેરફારોનો પ્રતિકાર કરે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :NEET 2025 Medium - જે રંગસૂત્રોમાં સેન્ટ્રોમિયર એક છેડાની નજીક સ્થિત હોય છે તે છેNEET 2015 Medium
More PYQs from NEET
- કેટલાક અંતઃસ્ત્રાવ જેવા કે \(hCG, hPL\), ઈસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન ..... દ્વારા ઉત્પન્ન થાય છે.NEET 2016 Medium
- અર્ધીકરણ ક્યાં થાય છે?NEET 2013 Medium
- સાચું જોડકું પસંદ કરો.NEET 2018 Medium
- સ્તંભ\(- I\) એ ધાત્વીય સુવાહકમાં વહેતા પ્રવાહને અનુરૂપ ચોક્કસ ભૌતિક રાશિઓ આપે છે. સ્તંભ\(- II\) એ સંકળાયેલ વિદ્યુતીય રાશિઓ ધરાવતા અમુક ગાણિતીય સંબંધો દર્શાવે છે. સ્તંભ\(-I\) અને સ્તંભ\(-II\) ને યોગ્ય સંબંધોથી મેળવો.
સ્તંભ \(- I\) સ્તંભ\(- II\) \((A)\) ડ્રિફટ વેગ \((P)\) \(\frac{m}{n e^{2} \rho}\) \((B)\) વિદ્યુતીય અવરોધકતા \((Q)\) \(\mathrm{ne} v_{\mathrm{d}}\) \((C)\) શિથીલન સમયગાળો \((R)\) \(\frac{\mathrm{eE}}{\mathrm{m}} \tau\) \((D)\) પ્રવાહ ઘનતા \((S)\) \(\frac{E}{J}\) NEET 2021 Medium - નીચે આપેલા સજીવોના સમૂહને તેમની સંબંધિત વિશિષ્ટ લાક્ષણિકતાઓ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
પ્રાણીઓ લાક્ષણિકતાઓ (\(a\)) પૃથુકૃમિ (\(i\)) ખંડવિહીન નળાકાર શરીર (\(b\)) શૂળત્વચી (\(ii\)) પ્રત્યક્ષ વિકાસવાળા ઉષ્ણરુધિરવાળા પ્રાણીઓ (\(c\)) સામીમેરૂદંડી (\(iii\)) અપૂર્ણ પાચનતંત્ર સાથે દ્વિપાશ્વીય સમમિતિ (\(d\)) વિહગ (\(iv\)) પરોક્ષ વિકાસ સાથે અરીય સમમિતિ NEET 2020 Medium - વાહક એધા સામાન્ય રીતે શેનું નિર્માણ કરે છે?NEET 2017 Medium