NEET · Biology · STD 11 - 15. Body fluids and criculations
નીચે હદયમાંથી સક્રિય ક્લા વીજ સ્થિતિમાન પસાર થવા માટેના તબક્કાનો પથ છે: \(A.\) \(AV\) બંડલ \(B.\) પકીજીના તંતુઓ \(C.\) \(AV\) ગાંઠ \(D.\) બંડલની શાખાઓ \(E.\) \(SA\) ગાંઠ નીચે આપેલા વિકલ્પોમાંથી પથનો સાચો જવાબ પસંદ કરો :
- A \(A-E-C-B-D\)
- B \( B-D-E-C-A\)
- C \( E-A-D-B-C\)
- D \(E-C-A-D-B\)
Answer & Solution
Correct Answer
(D) \(E-C-A-D-B\)
Step-by-step Solution
Detailed explanation
Correct answer is option (\(4\)) because the correct pathway of conduction of action potential is \(\mathrm{SA} \rightarrow\) \(AV\) node \(\rightarrow\) \(AV\) bundle \(\rightarrow\) Bundle branches \(\rightarrow\) Purkinje fibres
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- ઊંચા શુદ્ધ બગીચાના વટાણાના છોડનું નીચા શુદ્ધ બગીચાના વટાણાના છોડ સાથે સંકરણ કરાવવામાં આવેલ હતું. જ્યારે , પેઢીના છોડનું સ્વફલન કરાવતાં જનીન બંધારણ નીચેના પ્રમાણમાં પ્રાપ્ત થાય છે.NEET 2016 Medium
- નીચે પૈકી ક્યું વિધાન સાચું નથી ?NEET 2019 Easy
- નીચેનામાંથી ક્યું ક્લોનીગ માટેના વાહકનું ઈચ્છિત લક્ષણ નથી?NEET 2022 Medium
- જો ન્યુક્લિઓટાઈડની બે જોડ વચ્ચેનું અંતર \(0.34\,nm\) હોય અને સસ્તનના લાક્ષણિક કોષમાં ના દ્વિકુંતલાકાર \(DNA\) માં કુલ બેઝ જોડી ની સંખ્યા \(6.6\times10^9\) \(bp\) હોય તો \(DNA\) ની લંબાઈ આશરે કેટલી હશે ?NEET 2020 Easy
- શેમાં નર જન્યુઓ કશાધારી હોય છે?NEET 2015 Medium
- સુસ્પષ્ટ સાબિતી કે \(DNA\) જ જનીનિક દ્રવ્ય છે,તે સૌ પ્રથમવાર આમણે પ્રતિપાદિત કર્યુંNEET 2023 Medium
More PYQs from NEET
- ભાષાંતર (ટ્રાન્સલેશન) નો પ્રથમ તબક્કો આ છેઃNEET 2020 Easy
- આપેલ સેંટ્રલ ડોગ્માના ફ્લોચાર્ટને પૂર્ણ કરો:
NEET 2021 Medium - ચાઇનારોઝમાં પુષ્પો ..........NEET 2013 Medium
- નીચેના એલિફેટિક એસિડ્સની ઘટતી એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ છે :-NEET 2025 Easy
- એક આદર્શ વાયુ સમીકરણ \(P=\frac{\rho R T}{M_{0}}\) દ્વારા દર્શાવવામાં આવે જ્યાં \(\rho\) અને \(M_{0}\) એ અનુક્રમે ........... છેNEET 2020 Easy
- પ્રોસ્થેટિક સમૂહો સહ-એન્ઝાઇમ્સથી અલગ પડે છે કે,NEET 2019 Medium