NEET · Biology · STD 12 - 9. biotechnology principlas and process
નીચે દર્શાવેલ પૈકી કયું લક્ષણ પ્લાઝમિડનું નથી ?
- A વર્તુળાકાર રચના
- B સ્થાનાંતરણ પામી શકે.
- C એકકીય શૃંખલા
- D સ્વતંત્ર રીતે સ્વયંજનન
Answer & Solution
Correct Answer
(C) એકકીય શૃંખલા
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- દુગ્ધસ્રાવના શરૂઆતના દિવસોમાં માતા દ્વારા સ્ત્રાવ કરવામાં આવતું પીળાશ પડતું પ્રવાહી \(-\) કોલોસ્ટ્રમ, નવજાત ઈન્ફન્ટ્સને રોગપ્રતિકારક્તા મેળવવા માટે ખુબજ જરૂરી છે. કારણ કે તે આ ધરાવે છેNEET 2019 Medium
- નીચેનામાંથી કયા પ્રકારના રંજકકણ (પ્લાસ્ટિડ)માં સંગ્રહિત ખાદ્ય પદાર્થ હોતો નથી?NEET 2013 Medium
- નીચેનામાંથી કયા \(NOT\) અંતઃપટલમય તંત્રનો ભાગ ગણવામાં આવતા નથી?
\(A\). કણાભસૂત્રો
\(B\). અંતઃકોષરસજાળ
\(C\). હરિતકણો
\(D\). ગોલ્ગીકાય
\(E\). પેરૉક્સિઝોમ્સ
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2023 Medium - પેશી સંવર્ધન પદ્ધતિમાં રોગિષ્ઠ વનસ્પતિમાંથી નવો તંદુરસ્ત છોડ વિકસાવવા વનસ્પતિનો કયો ભાગ લેવામાં આવે છે ?NEET 2014 Medium
- સમસૂત્રણ દરમિયાન ત્રાકતંતુઓનું મુખ્ય કાર્ય શું છે?NEET 2025 Easy
- રંગઅંધ પુરુષ સામાન્ય દૃષ્ટિવાળી સ્ત્રી સાથે લગ્ન કરે છે. જેના કુટુંબમાં કોઈ રંગઅંધ હોવાની માહિતી નથી. તેનો બાળકો (પૌત્ર & પૌત્રી) જે તેઓની પુત્રી દ્વારા જન્મ પામે છે તેના રંગઅંધ હોવાની સંભાવના કેટલી?NEET 2015 Medium
More PYQs from NEET
- ડાયાબિટીસના દર્દીઓને ઇન્સ્યુલિન શા માટે મૌખિક રીતે આપી શકાતું નથી?NEET 2025 Easy
- એડીનોસાઈન ડીએમીનેઝ \((ADA)\) ની ઊણપની જનીન સારવારમાં દર્દીમાં સમયાંતરે જનીન ઈળનેરીવિદ્યા દ્વારા બનાવેલ લસિકા કોષો દાખલ કરવામાં આવે છે કારણ કે :NEET 2022 Medium
- ખોટા વિધાનને ઓળખો.NEET 2020 Medium
- \(400\; ms^{-1}\) ના સમક્ષિતિજ વેગથી ગતિ કરતી \(10\;g \) દળની એક ગોળી, \(2\; kg \) દળના લાકડાના બ્લોક સાથે અથડાય છે, જે \(5\; m\) લાંબી ખેંચાઇ ન શકે તેવી દોરીથી લટકાવેલ છે. જેના લીધે બ્લોકનું ગુરુત્વકેન્દ્ર \(10\;cm\) શિરોલંબ અંતર વધે છે. બ્લોકની સમક્ષિતિજ દિશામાં બહાર નીકળે ત્યારે ગોળીની ઝડપ (\({ms} ^{-1}\) માં) કેટલી હશે?NEET 2016 Hard
- નીચે આપેલા સંયોજનના મોનોક્લોરીનેશનથી કેટલા નીપજો (સ્ટીરિયોસમાવયવીઓ સહિત) અપેક્ષિત છે?
NEET 2025 Hard - \(20\;mH \) ના ઇન્ડકટર, \(50\;\mu F\) ના કેપેસિટર અને \(40\;\Omega \) ના અવરોધના શ્રેણી જોડાણને \(V=10sin340t \) ના \(emf \) ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે. \(A.C.\) પરિપથમાં પાવરનો વ્યય (\(W\) માં) કેટલો હશે?NEET 2016 Hard