NEET · Biology · STD 12 - 9. biotechnology principlas and process
નીચે દર્શાવેલ કઈ પેલિન્ડ્રોમિક\(DNA\) બેઇઝ સિક્વન્સને ચોક્કસ રેસ્ટ્રીકશન ઉત્સેચક દ્વારા સરળતાથી કાપી શકાય છે ?
- A \(5' GA A T TC3'\); \(3' CT T A A G5'\)
- B \(5' CTCAGT3\); \(3^{\prime} GAGTCA 5^{\prime}\)
- C \(5' GTATTC3'\); \(3' CA T A A G5'\)
- D \(5' GATACT3 3\); \(3'CTATGA 5'\)
Answer & Solution
Correct Answer
(A) \(5' GA A T TC3'\); \(3' CT T A A G5'\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- પેશી સંવર્ધન પ્રયોગોમાં, મધ્યપર્ણ કોષોને સંવર્ધન માધ્યમમાં કિણક(કેલસ) બનાવવા મૂકવામાં આવે છે. આ ઘટનાને કહેવાય -NEET 2023 Medium
- નીચે બે વિધાનો આપેલા છે : એકને વિધાન (A) તરીકે અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરેલ છે.
વિધાન (A) : ગોલ્ગી પ્રસાધનનું પ્રાથમિક કાર્ય અંતઃકોષરસજાળ દ્વારા બનેલા પદાર્થોને પેકેજ કરવાનું અને તેને આંતરકોષીય લક્ષ્યો અને કોષની બહાર પહોંચાડવાનું છે.
કારણ (R) : અંતઃકોષરસજાળ દ્વારા બનેલા પદાર્થો ધરાવતી પુટિકાઓ ગોલ્ગી પ્રસાધનની સિસ સપાટી સાથે જોડાય છે, અને તેઓ સુધારિત થાય છે અને ગોલ્ગી પ્રસાધનની ટ્રાન્સ સપાટી પરથી મુક્ત થાય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Easy - કિરણ પુષ્પકો ધરાવે છેNEET 2020 Easy
- વાયુમય એલર્જન્સ તેમજ પ્રદૂષકોમાં વધારો થવાથી, શહેરી વિસ્તારોમાં ઘણી વ્યક્તિઓ શ્વસનતંત્ર સંબંધી અનિયમીતતાઓથી પીડાય છે જેથી શ્વાસોચ્છવાસ દરમ્યાન સિસોટી જેવો અવાજ આવે છે. આ આને કારણે છેNEET 2019 Easy
- મકાઈના ડોડાની ટેસલ્સનું કાર્ય શું છે?NEET 2023 Medium
- સૂક્ષ્મજીવોની વૃધ્ધિ કરી તેમાંથી ઉત્સેચકોનું બહોળા પ્રમાણમાં ઔધોગિક ઉત્પાદન મેળવવા માટે નીચે માંથી ક્યું સાધન ઉપયોગમાં લેવાય છે?NEET 2019 Medium
More PYQs from NEET
- નીચેનામાંથી કયું વિધાન સાચું છે?NEET 2018 Medium
- નીચે બે વિધાનો આપેલા છે : જેમાંથી એક વિધાન \(A\) અને બીજું કારણ \(R\) તરીકે દર્શાવેલ છે :
વિધાન \(A:\) અનાવૃતબીજધારી વનસ્પતિઓમાં પરાગરજ લઘુબીજાણુધાનીમાંથી મુક્ત થાય છે અને હવાના પ્રવાહો દ્વારા વહન પામે છે.
કારણ \(R\) : હવાના પ્રવાહો પરાગરજને સ્ત્રીજનનધાનીના મુખ સુધી વહન કરે છે જ્યાં નર જન્યુઓ મુક્ત થાય છે અને પરાગનળી બનતી નથી.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Medium - અર્ધીકરણ ક્યાં થાય છે?NEET 2013 Medium
- નીચે આપેલા સંકીર્ણ આયનોમાંથી કયો પ્રતિચુંબકીય નથી ?NEET 2017 Medium
- પ્રતિ ન્યુકિલયર વિખંડન ઉત્સજીર્ત ઊર્જા \(200 \;MeV\) છે.જો \(10^{20 }\) વિખંડન પ્રતિ સેકન્ડ થતા હોય,તો ઉત્પન્ન થતા પાવરનો જથ્થો કેટલો હશે?NEET 2017 Medium
- \(t=0\) સમયે સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી, એક નાનો ટૂકડો એક ઘર્ષણરહિત ઢોળાવ પરથી સરકે છે. ધારો કે \(t=n-1\) થી \(t=n\) અંતરાલ દરમ્યાન ટૂકડાએ કાપેલું અંતર \(\mathrm{S}_{\mathrm{n}}\) છે. તો \(\frac{\mathrm{S}_{\mathrm{n}}}{\mathrm{S}_{\mathrm{n}+1}}\) ગુણોત્તર \(......\) હશે.NEET 2021 Medium