NEET · Biology · STD 12 - 2. human reproduction
નીચે બે વિધાનો આપેલાં છે. વિધાન I : યોનિપટલની હાજરી કે ગેરહાજરી એ કૈમાર્ય માટેનો વિશ્વાસપાત્ર સૂચક નથી. વિધાન II : યોનિપટલ ફક્ત પ્રથમ સંભોગ વખતે જ તૂટે છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
- A વિધાન \(I\) અને વિધાન \(II\) બંને ખોટા છે.
- B વિધાન \(I\) સાચું છે.પણ વિધાન \(II\) ખોટું છે.
- C વિધાન \(I\) ખોટું છે પણ વિધાન \(II\) સાચું છે.
- D વિધાન \(I\) અને વિધાન \(II\) બંને સાંચા છે.
Answer & Solution
Correct Answer
(B) વિધાન \(I\) સાચું છે.પણ વિધાન \(II\) ખોટું છે.
Step-by-step Solution
Detailed explanation
The correct answer is option no. (\(2\)) because the presence or absence of hymen is not a reliable indicator of virginity because hymen can also be broken by a sudden jolt, insertion of a vaginal tampon, active participation in some sports and in some women the hymen persists even after coitus.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- જે પ્રાણીઓ દરિયાના ઊંડા પાણીમાં વસે છે તે....NEET 2015 Medium
- માનવનો ઉદવિકાસ, તેના મગજ અને ભાષાકિય આવડતનો ઉત્તરોત્તર વિકાસ સમાન ધોરણે થયેલ જોવા મળે છે. એ પ્રમાણે પ્રત્યેક જાતિના ઉદવિકાસને તેના દેખાવાના આધારે હરોળમાં ગોઠવો :NEET 2026 Medium
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ I (શ્વસન કદ) સૂચિ II (mL માં ક્ષમતા) A. ERV (એકસપાયરેટટ્રી રિઝર્વ વોલ્યુમ) I. \(2500-3000 mL\) B. RV (રેસિડચુઅલ વોલ્યુમ) II. 500 mL C. IRV_(ઈન્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ) III. \(1000-1100 mL\) D. IV (ટાઈડલ વોલ્યુમ) IV. \(1100-1200 mL\) NEET 2026 Easy - સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ \(I\) સૂચિ \(II\) \(A\). રાઇઝોપસ \(I\). મશરૂમ \(B\). યુસ્ટીલાગો \(II\). સ્મટ ફૂગ \(C\). પક્સિનિયા \(III\). બ્રેડ મોલ્ડ \(D\). એગેરિકસ \(IV\). રસ્ટ ફૂગ NEET 2024 Medium - ઈથીડીયન બ્રોમાઈડથી અભિરંજિત કરેલ \(DNA\) પર \(UV\) વિકિરણો પાડવામાં આવે ત્યારે તે બતાવશે -NEET 2023 Medium
- રોગપ્રતિકારક્તાના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો.NEET 2020 Medium
More PYQs from NEET
- આપેલ પરિપથો \((a), (b)\) અને \((c\)) માં, \(p-n\) જંક્શનને સમાંતર સ્થિતિંમાનનો તફાવત\(.....\)માં સમાન છે.
NEET 2022 Medium - હેલોજન અણુઓની બંધ વિયોજન ઊર્જા માટે નીચેના પૈકી કયો ક્રમ સાચો છે ?NEET 2016 Medium
- પ્રક્રિયા \(ArN _{2} Cl \overset{Cu / HCl}{\rightarrow} ArCl + N _{2}\) નીચેનામાંથી જાણીતી છે :NEET 2017 Medium
- નીચેનામાંથી કયો છોડ પિચ્છફલક કલિકાંતર વિન્યાસ અને દ્વિગુચ્છી પુંકેસર દર્શાવે છે?NEET 2022 Medium
- એક રેફ્રિજરેટર \(4^o C\) અને \(30^o C\) તાપમાન વચ્ચે કાર્ય કરે છે. રેફ્રિજરેટરનું તાપમાન અચળ જાળવી રાખવા માટે તેમાંથી \(600 \) કેલરી દર સેકન્ડે બહાર કાઢવી જરૂરી છે. આ માટે જરૂરી પાવર ......... \(W\) (\(1 \) કેલરી \(=4.2\) જૂલ લો.)NEET 2016 Medium
- કૉલમ \(I\) અને કૉલમ \(II\) સાથે યોગ્ય રીતે જોડી નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો :
કોલમ \(I\) કૉલમ \(II\) \((a)\) ટાઈડલ વૉલ્યુમ \((i)\) \(2500-3000\,mL\) \((b)\) ઈમ્પીરેટરી રિઝર્વ વૉલ્યુમ \((ii)\) \(1100 -1200\,mL\) \((c)\) એકસ્પીરેટરી રિઝર્વ વૉલ્યુમ \((iii)\) \(500 -550\,mL\) \((d)\) રેસિડ્યુઅલ વૉલ્યુમ \((iv)\) \(1000-1100\,mL\) NEET 2018 Medium