NEET · Biology · STD 12 - 5. molecular basis of inheritance
નીચે બે વિધાનો આપેલાં છે:
વિધાન I : RNA વિશ્વમાં, RNA ને આવશ્યક જીવન પ્રક્રિયાઓ પાર પાડવા માટે ઉત્ક્રાંત થયેલું પ્રથમ જનીનિક દ્રવ્ય માનવામાં આવે છે. RNA જનીનિક દ્રવ્ય તરીકે અને સજીવ તંત્રોમાં કેટલીક અગત્યની જૈવ-રાસાયણિક પ્રક્રિયાઓ માટે ઉત્પ્રેરક તરીકે પણ કાર્ય કરે છે. પ્રતિક્રિયાશીલ હોવાને કારણે, RNA અસ્થાયી છે.
વિધાન II: DNA એ RNA માંથી ઉત્ક્રાંત થયું છે અને તે વધુ સ્થાયી જનીનિક દ્રવ્ય છે. તેના પૂરક દ્વિ-કુંતલમય શૃંખલાઓ સમારકામ પદ્ધતિ વિકસાવીને ફેરફારોનો પ્રતિકાર કરે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :
- A વિધાન I અને વિધાન II બંને સાચાં છે.
- B વિધાન I અને વિધાન II બંને ખોટાં છે.
- C વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે.
- D વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે.
Answer & Solution
Correct Answer
(A) વિધાન I અને વિધાન II બંને સાચાં છે.
Step-by-step Solution
Detailed explanation
RNA વિશ્વમાં, RNA પ્રથમ જનીનિક દ્રવ્ય હતું કારણ કે પૂરતા પુરાવા છે જે સૂચવે છે કે આવશ્યક જીવન પ્રક્રિયાઓ (જેમ કે ચયાપચય, ભાષાંતરણ, સ્પ્લાઇસિંગ, વગેરે) RNA ની આસપાસ ઉત્ક્રાંત થઈ. RNA જનીનિક દ્રવ્ય તેમજ ઉત્પ્રેરક તરીકે કાર્ય કરતું હતું (સજીવ તંત્રોમાં કેટલીક અગત્યની જૈવ-રાસાયણિક પ્રક્રિયાઓ છે જે પ્રોટીન ઉત્સેચકો દ્વારા નહીં પરંતુ RNA ઉત્પ્રેરકો દ્વારા ઉત્પ્રેરિત થાય છે) તેથી, વિધાન I સાચું છે. વિધાન II પણ સાચું છે કારણ કે DNA દ્વિ-શૃંખલામય હોવાથી અને પૂરક શૃંખલાઓ ધરાવતું હોવાથી સમારકામની પ્રક્રિયા વિકસાવીને ફેરફારોનો વધુ પ્રતિકાર કરે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- અંતઃસ્ત્રાવી તંત્રના સંદર્ભમાં નીચેનામાંથી કયું વાક્ય સાચું છે ?NEET 2013 Medium
- ટાઈફોઈડ તાવ માટે રોગકર્તા સજીવ અને તેને પ્રમાણિત કરનાર કસોટીની સાચી જોડ પસંદ કરો.NEET 2019 Medium
- આંકડો, ટ્યૂલિપ, શેવરી, શતાવરી, કોલ્કિકમ, મીઠા વટાણા, પિટુનિયા, ગળી, રાઈ, સોયાબીન, તમાકુ અને મગફળીના પુષ્પોમાંથી, કેટલી વનસ્પતિઓમાં ધારાસ્પર્શી કલિકાંતરવિન્યાસ ધરાવતો દલપુંજ હોય છે?NEET 2013 Medium
- દેડકા પાણીમાં ત્વચા અને મુખગુહા દ્વારા અને જમીન પર ત્વચા, મુખગુહા અને ફેફસાં દ્વારા શ્વસન કરે છે.
નીચેનામાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Easy - સૂચી \(I\) સાથે સૂચી \(II\) ને જોડો .
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચી \(I\) સૂચી \(II\) \(A\). રોબોર્ટ મે \(1\). જાતિ-વિસ્તારના સંબંધો \(B\).એલેકજાંડર \(II\). બહાર (આઉટડોર)ના પ્લોટના નિવસનતંત્ર માટેના દીર્ધકલીન ક્ષેત્ર પ્રયોગો. \(C\). પોલ એહરલીક \(III\). વૈશ્વિક જાતિવિવિધતા લગભગ \(7\) મિલિયન \(D\). ડેવિક ટીલમેન \(IV\). રીવેટ પોપર પૂર્વધારણા NEET 2024 Medium - નીચે ત્રિઅંગીના જીવનચક્રના તબક્કાઓ આપેલા છે. નીચેના તબક્કાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો.
A. પ્રસૂકાય અવસ્થા
B. બીજાણુ માતૃકોષોમાં અર્ધસૂત્રણ
C. ફલન
D. જન્યુજનકમાં સ્ત્રીધાની અને પુકેસરધાનીનું નિર્માણ.
E. પાણીની હાજરીમાં પુજન્યુઓનું સ્ત્રીધાનીમાં સ્થળાંતરણ.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Medium
More PYQs from NEET
- આપેલ એમ્પ્લિફાયરમાં \(npn\) ટ્રાન્ઝિસ્ટરને કોમન એમીટર તરીકે જોડાણ કરેલ છે. \(800 \,\Omega\) ના લોડ અવરોધને કલેકટર પરિપથમાં જોડેલ છે અને તેનાં બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ \(0.8 \;V\) છે. જો પ્રવાહ એમ્પ્લિફીકેશન ગુણાંક \(0.96\) અને પરિપથનો ઇનપુટ અવરોધ \(192 \,\Omega\) હોય, તો એમ્પ્લિફાયરનો વોલ્ટેજ ગેઇન અને પાવર ગેઇન અનુક્રમે કેટલા હશે?NEET 2016 Medium
- તમારા પડોશમાં રહેતા એક પરિવારમાં જોડિયા બાળકોનો જન્મ થયો છે. જોડિયા બાળકોમાં એક છોકરો અને એક છોકરી છે. નીચેનામાંથી કયું વિધાન સાચું હોવું જોઈએ?NEET 2025 Easy
- નીચેના વિધાનો રેસ્ટ્રીકશન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચકની લાક્ષણીક્તા દર્શાવે છે. ખોટુ વિધાન ઓળખો.NEET 2019 Medium
- \(R _{1}\) અને \(R _{2}\left( R _{1}>> R _{2}\right)\) ત્રિજ્યાઓ ધરાવતા બે પોલા વાહક ગોળાઓ પર સમાન વિદ્યુતભાર છે. સ્થિતિમાન\(.............\)હશે.NEET 2022 Easy
- સફેદ રંગની પુનર્યોજિત જીવાણુઓની વસાહતોની સાપેક્ષમાં અપુનર્યોજિત (નોન રિકોમ્બિનન્ટ) જીવાણુઓની વસાહતો વાદળી રંગની દેખાય છે, કારણ કે -.NEET 2013 Medium
- \(298 \,K\) પર \(Cu ^{2+} / Cu , Zn ^{2+} / Zn , Fe ^{2+} / Fe\) અને \(Ag ^{+}/ Ag\) ના પ્રમાણિત ઈલેક્ટ્રોડ પોટેન્શિયલ અનુક્રમે \(0.34\, V\), \(-0.76\, V ,-0.44\, V\) અને \(0.80\, V\) છે. પ્રમાણિત ઈલેક્ટ્રોડ પોટેન્શિયલના આધારે નીચે આપેલી પ્રક્રિયાઓમાંથી કઈ એકની આગાહી કરી શકાય કે તે થશે નહી?NEET 2022 Medium