NEET · Biology · STD 12 - 5. molecular basis of inheritance
નીચે બે વિધાનો આપેલાં છે. વિધાન \(I\): પ્રોકેરીયોટીક સજીવોમાં ન્યુક્લીઓઈડ તરીકે ઓળખાતા ભાગમાં ધન વીજભારિત DNAને કેટલાક ઋણ વીજભારિત પ્રોટીન્સ પકડી રાખે છે. વિધાન \(II\): યુકેરીયોટીક સજીવોમાં ઋણ વીજભારિત \(DNA\) ધન વીજભારિત હિસ્ટોન ઓક્ટામરની આસપાસ વિંટળાઈને ન્યુક્લિઓઝોમની રચના કરે છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
- A વિધાન \(I\) ખોટું છે. પરંતુ વિધાન \(II\) સાચું છે.
- B બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે.
- C બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.
- D વિધાન \(I\) સાચું છે.પરંતુ વિધાન \(II\) ખોટું છે.
Answer & Solution
Correct Answer
(A) વિધાન \(I\) ખોટું છે. પરંતુ વિધાન \(II\) સાચું છે.
Step-by-step Solution
Detailed explanation
In prokaryotes, the negatively charged \(DNA\) is held with some positively charged proteins in a region termed as nucleoid. In eukaryotes, the negatively charged \(DNA\) is wrapped around the positively charged histone octamer to form a structure called nucleosome.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I : નિવસનતંત્રમાં ઊર્જાનો પ્રાથમિક સ્ત્રોત સૌર ઊર્જા છે.
વિધાન II : નિવસનતંત્રમાં પ્રકાશસંશ્લેષણ દરમિયાન કાર્બનિક દ્રવ્યના ઉત્પાદનનો દર ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા (NPP) કહેવાય છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2025 Easy - રિસ્ટ્રિકશન ઉત્સેચકના અનુસંધાનમાં ખોટું વિધાન ઓળખો.NEET 2020 Easy
- આર.એચ. વ્હીટેકર દ્વારા સૂચવેલ પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ શાના પર આધારિત નથી?NEET 2014 Medium
- એસ.એલ. મીલરે, તેમના પ્રયોગોમાં એક બંધ ફ્લાસ્ટમાં, આ બધાને મિશ્રણ કરી એમિનો એસિડ ઉત્પન્ન કર્યો :NEET 2020 Easy
- નીચે પૈકી કયું વિધાન ખોટું છે ?NEET 2021 Medium
- સંધિપાદનું બાહ્ય કંકાલ આનું બનેલું હોય છે.NEET 2022 Medium
More PYQs from NEET
- જ્યારે માપપટ્ટી શિરોલંબ પડે છે ત્યારે 5 ભિન્ન વ્યક્તિઓ જુદા જુદા પ્રતિક્રિયા સમય સાથે પકડે છે. (g = 9.8 \(m s^{-2}\))
A. વ્યક્તિ A નો પ્રતિક્રિયા સમય 0.20 s છે.
B. વ્યક્તિ B નો પ્રતિક્રિયા સમય 0.22 s છે.
C. વ્યક્તિ C નો પ્રતિક્રિયા સમય 0.18 s છે.
D. વ્યક્તિ D નો પ્રતિક્રિયા સમય 0.19 s છે.
E. વ્યક્તિ E નો પ્રતિક્રિયા સમય 0.21 s છે.
પ્રત્યેક વ્યક્તિ માટે માપપટ્ટીએ કાપેલા અંતર માટેનો સાચો ક્રમ કયો છે?NEET 2026 Hard - પ્લ્યુરોન્યુમોનિયા-સમ સજીવ (\(PPLO\)) નું કદ છેNEET 2020 Easy
- ઉપરની આકૃતિમાં, એક પ્રબળ ગજીયો ચૂંબક સોલેનોઈડ-\(1\) તરફથી સોલેનોઈડ-\(2\) તરફ ગતિ કરે . સોલેનોઈs-\(1\)માં અને સોલેનોઈડ-\(2\)માં પ્રેરિત પ્રવાહની દિશા અનુક્રમે. . . . . . . . ની દિશામાં હશે.
NEET 2024 Medium - એક બેરોમિટરમાં \(760 \;kg / m ^{3}\) ઘનતા ધરાવતા પ્રવાહીથી બનાવેલ છે જો મરકયુરી બેરોમિટર \(76 \;cm\) અવલોકન દર્શાવે તો આ પ્રવાહીના સ્તંભની ઊંચાઈ (\(m\) માં) શોધો (મરકયુરીની ઘનતા \(\left.=13600 \;kg / m ^{3}\right)\)NEET 2020 Easy
- નીચેનામાંથી બિન-આવશ્યક એમિનો એસિડ કયો છે ?NEET 2019 Medium
- નીચેનામાંથી કયું \(r-RNA\) બંધારણીય \(RNA\) તરીકે વર્તે છે. ઉપરાંત બેક્ટરિયામાં રિબોઝાઇમ હોય છે ?NEET 2016 Medium