NEET · Biology · STD 11 - 6. Anatomy flowering plants
નીચે બે વિધાનો આપેલાં છે:
વિધાન \(I\): મૃદુતક જીવંત છે પરંતુ સ્થૂલકોણક મૃત પેશી છે.
વિધાન \(II\) : અનાવૃતબીજધારીઓમાં જલવાહક વાહિનીઓનો અભાવ હોય છે પરંતુ જલવાહક વાહિનીઓની હાજરી એ આવૃતબીજધારીઓનું લક્ષણ છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
- A વિધાન \(I\) અને વિધાન \(II\) બંને ખોટા છે
- B વિધાન \(I\) સાચું છે પરંતુ વિધાન \(II\) ખોટું છે
- C વિધાન \(I\) ખોટું છે પરંતુ વિધાન \(II\) સાચું છે
- D વિધાન \(I\) અને વિધાન \(II\) બંને સાચા છે
Answer & Solution
Correct Answer
(C) વિધાન \(I\) ખોટું છે પરંતુ વિધાન \(II\) સાચું છે
Step-by-step Solution
Detailed explanation
સ્થૂલકોણક પણ જીવંત પેશી છે.
અનાવૃતબીજધારીઓમાં જલવાહક વાહિનીઓનો અભાવ હોય છે પરંતુ જલવાહક વાહિનીઓની હાજરી એ આવૃતબીજધારીઓનું લક્ષણ છે.
અનાવૃતબીજધારીઓમાં જલવાહક વાહિનીઓનો અભાવ હોય છે પરંતુ જલવાહક વાહિનીઓની હાજરી એ આવૃતબીજધારીઓનું લક્ષણ છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- JGA (જકસ્ટા ગ્લોમેરુલર એપરેટસ) એજ ઉત્સર્ગ એકમ સાથે સંબંધિત __________ પ્રકારના કોષીય રૂપાંતરણો,દ્વારા બનેલ ખાસ સંવેદી ભાગ છે.NEET 2026 Hard
- રૂપાંતરણની શોધ કોણે કરી હતી ?NEET 2014 Medium
- સપુષ્પી વનસ્પતિમાં ફલન બાદના વિકાસ માટે નીચે પૈકી ક્યું વિધાન ખોટું છે ?NEET 2019 Easy
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A\) ટાઈફોઈડ \(I\) ફૂગ \(B\) લીશ્માનીએસીસ \(II\)સૂત્રકૃમિ \(C\) દાદર \(III\) પ્રજીવી \(D\) હાથીપગો \(IV\) બેક્ટેરિયા \(II\) NEET 2024 Medium - નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2015 Medium
- હિમોગ્લોબિન અણુની બીટા ગ્લોબિન શૃંખલાના છઠ્ઠા સ્થાને ગ્લુટામિક ઍસિડ (ગ્લુ) નું વેલાઇન (વેલ) દ્વારા વિસ્થાપન થવાથી નીચેનામાંથી કઈ અનિયમિતતા થાય છે?NEET 2026 Easy
More PYQs from NEET
- \(d^n\) કો-ઓર્ડીનેશન સંકીર્ણોમાં ઈલેકટ્રોન વિતરણ એ સ્ફટિક ક્ષેત્ર વિભાજનની માત્રા \(\left(\Delta_{0}\right)\) અને યુગ્મીકરણ ઊર્જા \(P\) ઉપર આધાર રાખે છે. નીચે આપેલ પરિસ્થિતિમાંથી કઈ ઉચ્ચ સ્પીન સંકાર્ણ બનવાના પક્ષમાં છે?NEET 2017 Easy
- વંદાના પાચનતંત્ર સંબંધિત સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ \(I\) સૂચિ \(II\) (A) ખોરાક સંગ્રહ કરવા માટે વપરાતી રચનાઓ (I) પેશણી (B) અગ્ર આંતરડા અને મધ્ય આંતરડાના જોડાણ પર \(6-8\) અંધ નલિકાઓનો વલય. (II) જઠર ગ્રંથિઓ (C) મધ્ય આંતરડા અને પશ્ચ આંતરડાના જોડાણ પર \(100-150\) પીળા રંગના પાતળા તંતુઓનો વલય. (III) માલ્પિઘિયન નલિકાઓ (D) ખોરાકને પીસવા માટે વપરાતી રચનાઓ. (IV) અન્નસંગ્રહાશય NEET 2024 Medium - ઉદગમ \(L\) માંથી કિરણ \(x\) અંતરે રહેલા સમતલ અરીસા પર લંબ પડે છે. કિરણ સ્ત્રોત ઉદગમ \(L\) ની બરાબર ઉપર મૂકવામાં આવેલા સ્કેલ પર બિંદુ તરીકે પાછું પ્રતિબિંબિત થાય છે. હવે અરીસાને \(\theta \) ખૂણે ફેરવતા આ બિંદુ સ્કેલ પર ઉપર તરફ \(y \) જેટલા અંતરે ખસે છે. \(\theta\) શેના વડે આપી શકાય?NEET 2017 Easy
- સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટોને \(d\) અંતરે અલગ રાખવામાં આવેલી છે. બે અલગ અલગ ડાઇઇલેક્ટ્રિક અચળાંક \(K_1\) અને \(K_2\) ધરાવતી અનુક્રમે \(\frac{3}{8} d\) અને \(\frac{d}{2}\) જાડાઈની બે સ્લેબ કેપેસિટરમાં દાખલ કરવામાં આવે છે. આને કારણે, કેપેસિટન્સ પ્લેટો વચ્ચે કંઈ ન હોય ત્યારે મળતા કેપેસિટન્સ કરતાં બે ગણું થઈ જાય છે.
જો \(K_1=1.25 K_2\) હોય, તો \(K_1\) નું મૂલ્ય ________ છે:NEET 2025 Medium - એક નાના ટેલિસ્કોપમાં \(140\) \(cm\)ની કેન્દ્રલંબાઈ ધરાવતો ઓબ્જેક્ટિવ અને \(5.0\) \(cm\)નl કેન્દ્રલંબાઈ ધરાવતો નેત્રકાચ (આઈ પીસ) છે. દૂરની વસ્તુને જોતાં ટેલિસ્કોપની મોટવણી. . . . . . થશે.NEET 2024 Medium
- \(0.10 \,M\) સોડિયમ એસિટટ અને \(0.01\, M\) એસિટીક એસિડ દેરેકના \(50\, mL\) ધરાવતા દ્રાવણની \(pH\) કેટલી થાય છે ?
\([\) આપેલ \(CH _{3} COOH\) નો \(pK _{ a }=4.57]\)NEET 2022 Medium