NEET · Biology · STD 12 - 11. organisms and populations
નીચે બે વિધાનો આપેલાં છે. વિધાન \(I\) : ગોસનો 'સ્પર્ધક નિષેધ નિયમ' જણાવે છે કે,એક જ પ્રકારના સ્ત્રોતો માટે,બે નજીકની સંબંધિત જાતિઓ અનંતકાળ સુધી સહઅસ્તિત્વ ધરાવતી નથી અને અંતે સ્પર્ધાકીય રીતે નિમ્ન જાતિ વિલુપ્ત થઈ જાય છે. વિધાન \(II\): સામાન્ય રીતે માંસાહારીઓ, તૃણાહારીઓ કરતા, સ્પર્ધાથી વધુ અસર પામે છે. ઉપરનાં વિધાનોના પ્રકાશમાં, સાચા જવાબવાળો વિકલ્પ પસંદ કરો :
- A વિધાન \(I\) ખોટું છે. પરંતુ વિધાન \(II\) સાચું છે.
- B બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે.
- C બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.
- D વિધાન \(I\) સાચું છે.પરંતુ વિધાન \(II\) ખોટું છે.
Answer & Solution
Correct Answer
(D) વિધાન \(I\) સાચું છે.પરંતુ વિધાન \(II\) ખોટું છે.
Step-by-step Solution
Detailed explanation
Gause's 'Competitive Exclusion Principle' states that two closely related species competing for the same resources cannot co-exist indefinitely and the competitively inferior one will be eliminated eventaully. Thus, statement \(I\) is correct. Statement II is incorrect as in general, herbivores and plants appear to be more adversely affected by competition than carnivores.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- R.H. Whittaker (1969) દ્વારા પ્રસ્તાવિત પંચસૃષ્ટિ વર્ગીકરણ માટે ઉપયોગમાં લેવાયેલા મુખ્ય માપદંડોમાં નીચેનાનો સમાવેશ થાય છે:
A. કોષરચના
B. સુકાય આયોજન
C. કશાની હાજરી
D. પ્રજનન
E. જાતિવિકાસીય સંબંધો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2026 Easy - નીચે પૈકી કયું વિધાન ખોટું છે ?NEET 2021 Medium
- પેશી સંવર્ધન પદ્ધતિમાં રોગિષ્ઠ વનસ્પતિમાંથી નવો તંદુરસ્ત છોડ વિકસાવવા વનસ્પતિનો કયો ભાગ લેવામાં આવે છે ?NEET 2014 Medium
- બધા પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે પરંતુ બધા મેરુદંડીઓ પૃષ્ઠવંશી નથી, શા માટે?NEET 2020 Medium
- અર્ધીકરણ જ્યાં થાય છે -NEET 2013 Medium
- નીચેનામાંથી કયું પ્રાણીઓમાં સૌથી પ્રચુર પ્રોટીન છે?NEET 2020 Easy
More PYQs from NEET
- \(M\) દ્રવ્યમાન તથા \(R\) ત્રિજયાની એક તકતી પર \(R\) વ્યાસનો વર્તુળાકાર ભાગ એવી રીતે કાપવામાં આવે છે, કે જેથી તેનો પરિઘ તકતીના કેન્દ્રમાંથી પસાર થાય. તકતીના બાકીના ભાગનો, તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અને તેને લંબ એવી અક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા શું થશે?NEET 2016 Hard
- નીચેના અણુઓ \(CH_4, NH_3\) and \(H_2O\) ધ્યાનમાં લો.આપેલ પૈકી કયું વિધાન ખોટું છે?NEET 2016 Hard
- ઇથેન પરમાણુમાં \(C\)ની બાહ્ય ભ્રમણકક્ષામાં ત્રણ સમકક્ષ \(sp^2\) ભ્રમણકક્ષા આપવા માટે વર્ણસંકર ગણી શકાય . ઇથેન પરમાણુમાં સિગ્મા \((\sigma )\) અને પાઈ \((\pi )\) બંધની કુલ સંખ્યા.....NEET 2013 Medium
- \(1.0\, g\) મેગ્નેશિયમ, \(0.56\, g \,O_2\) સાથે બંધ પાત્રમાં દહન કરવામાં આવે છે. ક્યો પ્રક્રિયક વધશે અને કેટલો ?NEET 2014 Hard
- નીચે આપેલા માંથી કયો એક પરમાણુઓની સંખ્યા મહતમ ધરાવતું હશે?NEET 2020 Medium
- ટાઈફોઈડ તાવ માટે રોગકર્તા સજીવ અને તેને પ્રમાણિત કરનાર કસોટીની સાચી જોડ પસંદ કરો.NEET 2019 Medium