NEET · Biology · STD 11 - 16. Excretory product and their elimination
નીચે બે વિધાનો આપેલાં છે : વિધાન \(I\) : બત્સર્ગ એકમમાં હેન્લેના પાશની અવરોહી ભુજા પાણી માટે અપ્રવેશ્યશીલ અને ઈલેક્ટ્રોલ્રાઈટ્સ માટે પ્ર્વેશ્યશીલ છે. વિધાન \(II\) : નીકટવતી ગૂંચળામય નાલિકા સાદા સ્થભીય બ્રશ બોર્ડર વાળી પ્રવર્ધમય સપાાટીવાળા અધિચ્છદથી આવરિત હોય છે. જે પુન: શોષણ માટેની સપાટીમાં વધારે કરે છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
- A વિધાન \(I\) અને વિધાન \(II\) બંને ખોટાં છે.
- B વિધાન \(I\) સાચું છે પરંતુ વિધાન \(II\) ખોટ્રુ છે.
- C વિધાન \(I\) ખોટું છે પરંતુ વિધાન \(П\) સાચું છે.
- D વિધાન \(I\) અને વિધાન \(II\) બંને સાચાં છે.
Answer & Solution
Correct Answer
(A) વિધાન \(I\) અને વિધાન \(II\) બંને ખોટાં છે.
Step-by-step Solution
Detailed explanation
Correct answer is option (\(1\)) because Statement \(I\) is false as the descending limb of loop of Henle is permeable to water and almost impermeable to electrolytes.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- \(NAD^+\) નો કોષીય શ્વસનમાં શું ફાળો છે?NEET 2018 Hard
- કોષીય જોડાણનાં પ્રકારોને ઓળખો જે પદાર્થોને પેશીની બહાર નિકળતા અટકાવે છે અને આયનો અને અણુઓના ત્વરિત સ્થાનાંતરણ મારફતે પડોશી કોષો સાથે સંચારની અનુકૂળતા પૂરી પાડે છે.NEET 2021 Medium
- પરાગરજને ઘણા વર્ષો પર્યત પ્રવાહી નાઇટ્રોજનમાં આ તાપમાને સંગ્રહી શકાય.NEET 2018 Easy
- નીચેના \(mRNA\) માં નીચે પૈકીની કઈ સ્થિતિમાં રીડીંગ ફ્રેમમાં કોઈ ફેરફાર થતો નથી \(5’AACAGCGGUGCUAUU3’\)NEET 2019 Hard
- નીચે બે વિધાનો આાપેલાં છે : વિધાન \(I\) : અસ્થિમજ્જા એ મુખ્ય લસિકાઅંગ છે કે જ્યાં લસિકા કોષો સહિતના બધા જ રુધિરો કોષો ઉત્પન્ન થાય છે. વિધાન \(II\) : અસ્થિમજ્જા અને થાયમસ \(T-\) લસિકા કોષોના વિકાસ અને પરિપક્વતા માટેનું સૂક્ષ્મ ૫ર્યાવરણ પૂરું પારે છે. ઉપરોક્ત વિધાનોના અનુંસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :NEET 2024 Medium
- સૂચિ \(I\) સાથે સૂચી \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ \(I\) સૂચિ \(II\) \(A\).ક્લોસિદ્રડિયમ બ્યુટિલિકમ \(1\). ઇથેનોલ \(B\).સેક્કેરોમાય સીસસેરીવીસી \(II\). સ્ટ્રેપ્તોકાઇનેજ \(C\).ટ્રાયકોડમા પોલિસ્પોરમ \(III\). બ્યુટેરિક એસિડ \(D\). સ્ટ્રેપ્ટોકોકસ સ્પીસીસ. \(IV\).સાયક્લોસ્પોરિયન-\(A\) NEET 2024 Medium
More PYQs from NEET
- \({{S}_{{{N}^{1}}}}\) પ્રક્રિયામાં કિરાલ કેન્દ્રો પર , ત્યાં છેNEET 2015 Hard
- નીચે આપેલી પ્રક્રિયાઓની શ્રેણીમાંથી મુખ્ય નીપજ Z શોધો :
\(C _2 H _6 \xrightarrow[\text { UV light }]{ Cl _2} X \xrightarrow{ NH _3} Y \xrightarrow[\text { (મોનોક્લોરિનેટેડ નીપજ) }]{\text { (i) } NaNO _2 / HCl \text { (ii) } H _2 O } Z\)NEET 2026 Medium - આવૃત બીજધારીનું અંડક કોની બરાબર હોય છે?NEET 2016 Medium
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ \(I\) સૂચિ \(II\) \(A\). રાઇઝોપસ \(I\). મશરૂમ \(B\). યુસ્ટીલાગો \(II\). સ્મટ ફૂગ \(C\). પક્સિનિયા \(III\). બ્રેડ મોલ્ડ \(D\). એગેરિકસ \(IV\). રસ્ટ ફૂગ NEET 2024 Medium - પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક \(H\), શિરોલંબ ઘટક \(V\) અને ડીપ \(\delta\) વચ્ચેનો સંબંધ શું હશે? \(( B_{E}=\) કુલ ચુંબકીય ક્ષેત્ર)NEET 2019 Easy
- નીચે આપેલ પ્રક્રિયાઓમાંથી કોઈ એક ધાતુ વિસ્થાપન પ્રક્રિયા (metal displacement reaction) છે ? સાચો વિકલ્પ પસંદ કરો.NEET 2021 Medium