NEET · Biology · STD 12 - 10. biotechnology and its application
નીચે બે વિધાનો આપેલાં છે : વિધાન \(I\) : \(Bt\) વિષ એ ચોક્ડસ કટક જૂથ પર નિર્ભર કરે છે અને \(Cry IAc\) જનીન દ્વારા સાંકેતન પામે છે. વિધાન \(II\) : \(Bt\) વિષ એ બેસિલસ થુરિન્જિએન્સિસમાં વિષ્કિય પ્રોટોક્સિન સ્વરૂપે હ્યોય છે. તેમ છતાં, કીટક દ્વારા ખવાયા પછી આ નિષ્ફ્રિય પ્રોટોક્સિન, કીટકના આંતરડામાં ઍસિડિક \(pH\) ને કારણે સક્રિય સ્વરૂપમાં ફેરવાય છે. ઉ૫રનાં વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
- A બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટાં છે.
- B વિધાન \(I\) સાચું છે, પણ વિધાન \(II\) ખોટુ છે.
- C વિધાન \(I\) ખોટુ છે, પણ વિધાન \(II\) સાચું છે.
- D બંને વિધાન \(1\) અને વિધાન \(II\) સાચાં છે.
Answer & Solution
Correct Answer
(B) વિધાન \(I\) સાચું છે, પણ વિધાન \(II\) ખોટુ છે.
Step-by-step Solution
Detailed explanation
The correct answer is option (\(2\)) as specific Bt toxin genes were isolated from Bacillus thuringiensis and incorporated into the several crop plants such as cotton. The choice of genes depends upon the crop and the targeted pest as most Bt toxins are insect-group specific. The toxin is coded by a gene named cry. There are a number of them, for example, the proteins encoded by the genes cry \(IAc\) and cry \(\|Ab\) control the cotton bollworms, that of cry \(IAb\) controls corn borer.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?NEET 2016 Medium
- નીચે પૈકી કર્યું તેના જીવનગાળા પર્યત માત્ર એક જ વાર પુષ્પોભવ કરે છે ?NEET 2018 Easy
- નીલ-હરિત, જાંબલી અને હરિત પ્રકાશસંશ્લેષી બેક્ટેરિયાના સમાવિષ્ટ રચનાઓ ______ છે.NEET 2020 Easy
- નીચેનામાંથી કયું વિધાન ન્યૂનીકરણવાદી જીવવિજ્ઞાનનો ઉલ્લેખ કરે છે?NEET 2025 Easy
- નીચેનાને જોડો
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો :\((a)-(b)-(c)-(d)\)(a) ઉત્પ્રેરકીય પ્રવૃત્તિનો અવરોધક (i) રિસીન (b) પેપ્ટાઇડ બંધ ધરાવે છે (ii) મેલોનેટ (c) ફૂગમાં કોષદિવાલનું દ્રવ્ય (iii) કાઈટિન (d) દ્વિતીયક ચયાપચયક (iv) કોલેજન NEET 2020 Medium - રસાયણ આસૃતિ માટે નીચેનામાંથી કયા સંયોજનની આવશ્યકતા છે?NEET 2023 Medium
More PYQs from NEET
- મેટાજીનીસીસ ............... ના સંદર્ભમાં જોવા મળે છે. .NEET 2015 Medium
- એવોગેડ્રો અંક \(6.022 \times 10^{23}\ mol^{-1}\) થી \(6.022 \times 10^{20}\ mol^{-1},\) જેટલો ક્યારે બદલાશે.NEET 2015 Medium
- સાચુ વિધાન પસંદ કરો.NEET 2020 Easy
- જલીય દ્રાવણમાં મિથાઈલ વિસ્થાપન એમાઇન્સની બેઝિક પ્રબળતા ની યોગ્ય ક્રમ કયો છે ?NEET 2019 Medium
- નીચે પૈકી ક્યા પરિસ્થિતિકીય પિરામિડો સામાન્ય રીતે ઊંધા હોય છે ?NEET 2019 Easy
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ I (પ્રક્રિયાનો ક્રમ) સૂચિ II (વેગ અચળાંકનો એકમ) (A) શૂન્ય ક્રમ (I) \(mol ^{-1} Ls ^{-1}\) (B) પ્રથમ ક્રમ (II) \(mol ^{-2} L^2 s^{-1}\) (C) દ્વિતીય ક્રમ (III) \(s ^{-1}\) (D) તૃતીય ક્રમ (IV) \(mol L ^{-1} s^{-1}\) NEET 2026 Easy