ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 19. Chemical coordination and integration

નીચે બે વિધાનો આપેલાં છે: જેમાં એકને વિધાન \(A\) અને બીજાને કારણ \(R\) તરીકે દર્શાવેલ છે: વિધાન \(A\):\(FSH\) સ્ત્રીઓમાં અંડપુટીકાઓ પર અને પુરુષોમાં લેડિગના કોષો પર કાર્ય કરે છે. કારણા \(R\) : સ્ત્રીઓમાં વૃદ્વિ પામતી અંડપુટીકાઓ ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે છે જ્યારે પુરુષોંમાં આાંતરાલીય કોષો એન્ડ્રોજન્સ સ્ત્રાવ કરે છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  1. A \(A\) અને \(R\) બને સાચાં છે પરંતુ \(R\) એ \(A\) સીચી સમજૂતી નથી.
  2. B  \(A\) સાચું છે પરંતુ \(R\) ખોટું છે.
  3. C \(A\) ખોટ્રું છે પરંતુ \(R\) સાચું છે.
  4. D \(A\) અને \(R\) બન્ને સાચાં છે અને \(R\) એ \(A\) ની સાચી સમજૂતી છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(A\) ખોટ્રું છે પરંતુ \(R\) સાચું છે.

Step-by-step Solution

Detailed explanation

The correct answer is option (\(3\)) as \(FSH\) is a gonadotropin affects ovarian follicles in females and causes their growth but in males \(LH\) affects Leydig cells leading to secretion of androgens. Growing ovarian follicles secrete estrogen in females while interstitial cells secrete androgen in male human being.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app