ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 12 - 3. reproductive health

નીચે બે વિધાનો આપેલાં છે એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A\) : લિંગ નિશ્ચયન માટેની ઉલ્વજળ કસોટી એ પ્રાજનનિક અને બાળ સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમ માટેની એક વ્યૂહરચના છે. કારકા \(R\) : ઉલ્વજળ કસોટી ઉપરનો પ્રતિબંધ સ્ત્રીભ્રૂણ હત્યા જેવી ગંભીર ઘટનાને રોકે છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  1. A \(A\) ખોટું છે પણ \(R\) સાચું છે.
  2. B બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\)નું સાચી સમજૂતી છે.
  3. C બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\)નું સાચી સમજૂતી નથી.
  4. D \(A\) સાચું છે પણ \(R\) ખોટું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(A\) ખોટું છે પણ \(R\) સાચું છે.

Step-by-step Solution

Detailed explanation

The correct answer is option (1) as 'Reproductive and Child Health Care \(( RCH )\) programme' deals with creating awareness among people about various reproduction related aspects and providing facilities and support for building up a reproductively healthy society. Amniocentesis is basically used to test for the presence of certain genetic disorders such as Down's syndrome, haemophilia, etc., to determine the survivability of the foetus.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app