NEET · Biology · STD 11 - 16. Excretory product and their elimination
નીચે બે વિધાનો આપેલાં છે એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A:\) ઉત્સર્ગ એકમ તેમની બાહ્યક અને મજ્જકમાં સ્થાનના આધારે બે પ્રકારના હોય છે : બાહ્યક ઉત્સર્ગ એકમ અને જક્સ્ટા મજ્જક. કારણ \(R:\) જક્સ્ટા મજ્જકક ઉત્સર્ગ એકમમાં હેન્લેનો પાશ ટૂંકો હોય છે જ્યારે બાહ્યક ઉત્સર્ગ એંકમમાં હેન્લેનો પાશ લાંબો હોય છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
- A \(A\) ખોટું છે પણ \(R\) સાચું છે.
- B બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\)નું સાચી સમજૂતી છે.
- C બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\)નું સાચી સમજૂતી નથી.
- D \(A\) સાચું છે પણ \(R\) ખોટું છે.
Answer & Solution
Correct Answer
(D) \(A\) સાચું છે પણ \(R\) ખોટું છે.
Step-by-step Solution
Detailed explanation
The correct answer is option (4) because Assertion is true as there are two types of nephrons, i.e., cortical nephrons and juxtamedullary nephrons based on their relative position in the cortex and medulla. Reason is not correct as loop of Henle in juxtamedullary nephrons is very long and runs deep into the medulla. Therefore, Assertion is true but Reason is false.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- મનુષ્યમાં સામાન્ય દેહધાર્મિક પરિસ્થિતિમાં દરેક \(100\,ml\) ઓક્સિનનયુક્ત ફૂિર પેશીઓ સુધી \(\dots\dots mlO _{2}\) પહોચાડે છે.NEET 2022 Easy
- પશ્ચ પિટ્યુટરી ગ્રંથિ એ સાચી અંતઃસ્ત્રાવી ગ્રંથિ નથી. કારણ કેNEET 2016 Medium
- સૂચિ\(-I\) સાથે સૂચિ\(-II\) ને જોડો :
સાચો વિકલ્પ પસંદ કરો.સૂચિ\(-I\) (આંતર પ્રક્રિયા) સૂચિ\(-II\) (\(A\) અને \(B\) જાતિ) \(A\). સહોપકારિતા \(I\). \(+( A ), O ( B )\) \(B\). સહભોજિતા \(II\). \(-( A ), O ( B )\) \(C\). પ્રતિજીવન \(III\). \(+( A ),-( B )\) \(D\). પરોપજીવન \(IV\). \(+( A ),+( B )\) NEET 2023 Medium - ઉત્ક્રાંતિના દૃષ્ટિકોણથી, વિકાસ પામતા તરુણ ભ્રૂણ સાથે માદા જન્યુજનકનું પિતૃ બીજાણુજનક પર કેટલાક સમય માટે જાળવી રાખવું, સૌપ્રથમ જોવા મળ્યું છેNEET 2019 Easy
- નીચે દર્શાવેલ રચનાઓ પૈકી કઈ રચના ચામાચીડિયાની પાંખને સમમુલક હોય છે ?NEET 2016 Medium
- નીચેના પૈકી શેમાં જરાયુ અને ફલાવરણ ખાદ્ય ભાગ છે ?NEET 2014 Medium
More PYQs from NEET
- નીચેનામાંથી કયું પરિબબ હાર્ડી-વિનબર્ગ સંતુલનને અસર કરતું નથી?NEET 2024 Hard
- ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને મંદ સલ્ફ્યુરિક એસિડનું વિદ્યુત વિભાજન કરતા એનોડ પર નીપજ પ્રાપ્ત થાય છે,જે ........... .NEET 2020 Medium
- પરાગનયનનાં સંદર્ભમાં ખોટુ વિધાન ઓળખો :NEET 2022 Hard
- સંયોજન કે જે મધ્યાવયવતા (metamerism) પ્રદર્શિત કરે છે તે શોધો.NEET 2021 Medium
- આમને જૈવવિવિધતાની નુક્સાનીના મુખ્ય કારણો માનવામાં આવે છે : \(A\). અતિશોષણ \(B\). સહવિલોપન \(C\). વિકૃતિ \(D\). વસવાટી નુકસાન અને અવખંડન \(E\). સ્થાનાંતરણ સાચો વિકલ્પ ૫સંદ કરો.NEET 2024 Medium
- કોઈ પણ બંધ પૃષ્ઠમાથી પસાર થતું ચોખ્ખું (પરિણામી) ચુંબકીય ફ્લક્સ \(.........\) હોય છે.NEET 2023 Easy