NEET · Biology · STD 12 - 7. human health and disease
નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) :સ્વ પ્રતિરક્ષા રોગ એ એવી અવસ્થા છે કે જેમાં શરીરની રક્ષણ પ્રણાલી તેના પોતાના કોષોને બહારના તરીકે ઓળખે છે. વિધાન \(II\) :સંધિવા એક એવી અવસ્થા છે કે જેમાં શરીર તેના પોતાના કોષો પર આક્રમણ કરતું નથી. ઉપરોક્ત વિદ્ધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.
- A બંને વિધાન\(I\) એ વિધાન\(II\) ખોટા છે.
- B વિધાન \(I\) સાચું છે પણ વિધાન \(II\) સાચું નથી
- C વિધાન \(I\) સાચું નથી પરંતુ વિધાન \(II\) સાચું છે.
- D બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે
Answer & Solution
Correct Answer
(B) વિધાન \(I\) સાચું છે પણ વિધાન \(II\) સાચું નથી
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- સ્પર્મીઓજીનેસિસ (પ્રશુક્રકોષોનું રૂપાંતરણ) અને સ્પર્મીએશનની વચ્ચેનો ભેદ આ છે.NEET 2018 Easy
- આપેલી આકૃતિ મનુષ્યના શ્વસનતંત્રની \(A, B, C\) અને \(D.\) નિર્દેશિત રચના દર્શાવે છે. જેમાંથી કયો વિકલ્પ અંગિકા \(/\) ભાગની સાચી ઓળખ, મુખ્ય કાર્ય કે લાક્ષણિકતા દર્શાવે છે તે જણાવો.
NEET 2013 Easy - સાચાં વિધાનોના જૂથને ઓળખો. \(A\). વેલીસ્નેરિયાના પુષ્પો રંગીન હોય છે અને મધુરસ ઉત્પન્ન કરે છે. \(B\). જલીય લીલીનાં પુષ્પો પાણી દ્વારા પરાગિત થતાં નથી. \(C\) મોટા ભાગની જલપરાગરજ લાંબી અને પટ્ટીમય હોય છે \(D\). કેટલીક જલજ વનસ્પતીઓમાં પરાગરજ લાંબી અને પટ્ટીમય હોય છે. \(E\). કેટલીક જલજ વનસ્પતિઓમાં પરાગરજ નીષ્ક્રિય રીતે પાણીની અંદર વહન પામે છે. નીંચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
- એક યુગલમાં પુરુષમાં શુક્રકોષની સંખ્યા ઘણી ઓછી હોય છે. તો તેઓમાં ફલનક્રિયા માટે કઈ પદ્ધતિ યોગ્ય હશે?NEET 2017 Medium
- નીચેમાં માંથી ક્યુ અંત:સ્ત્રાવ મુક્ત કરતુ \(IUD\) છે?NEET 2016 Medium
- નીચેનામાંથી કયું નિયમિત પુષ્પનું ઉદાહરણ છે?NEET 2024 Medium
More PYQs from NEET
- કોઇ પદાર્થનું તાપમાન \(10\) મિનિટમાં \(3T\) થી \(2T\) જેટલું ઠંડુ પડે છે. ઓરડાનું તાપમાન \(T\) છે. અહીં ન્યુટનના શીતનના નિયમનું પાલન થાય છે તેમ ધારો. પછીની \(10\; min\) બાદ પદાર્થનું તાપમાન કેટલું થશે?NEET 2016 Hard
- એક કાર્બનિક સંયોજન \(78\,\%\) (વજન થી) કાર્બન અને બાકીના હાઈડ્રોજનની ટકાવારી ધરાવે છે. તો આ સંયોજનના પ્રમાણસૂચક સુત્ર માટેનો સાચો વિકલ્પ શું છે ? પરમાણ્વીય વજન \(\mathrm{C}\) \(:\,12\) અને \(\mathrm{H}:1\) છે.\(]\)NEET 2021 Medium
- ફ્લાયવ્હીલની ઝડપ \(60\,rpm\) થી \(360\,rpm\) સુધી વધારવા માટે \(484\,J\) જેટલી ઊર્જા ખર્ચવામાં આવે છે. ફ્લાયવ્હીલની જડત્વની ચાકમાત્રા \(............\,kg - m ^2\) હશે.NEET 2022 Easy
- કેટલાક અંતઃસ્ત્રાવ જેવા કે \(hCG, hPL\), ઈસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન ..... દ્વારા ઉત્પન્ન થાય છે.NEET 2016 Medium
- નીચે પૈકીની કઈ ગર્ભનિરોધક પદ્ધતિમાં અંતઃસ્ત્રાવ ભાગ ભજવે છે ?NEET 2019 Easy
- નીચેના સંયોજનોને ધ્યાનમાં લો:
\(\underline KO _2, H _2 \underline O _2\) અને \(H _2\underline SO _4\).
તેમાં રેખાંકિત તત્ત્વોની ઑક્સિડેશન અવસ્થાઓ અનુક્રમે છે,NEET 2025 Easy