NEET · Biology · STD 11 - 5. Morphology flowering plants
નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: પુષ્પીય સૂત્રમાં \(\oplus\) પુષ્પની એકવ્યાસ સંમિતિ પ્રકૃતિ દર્શાવે છે, અને \(\underline{G}\) અધઃસ્થ અંડાશય દર્શાવે છે.
વિધાન II: પુષ્પીય સૂત્રમાં \(\oplus\) પુષ્પની ત્રિજ્યા સંમિતિ પ્રકૃતિ દર્શાવે છે અને \(\underline{G}\) ઊર્ધ્વસ્થ અંડાશય દર્શાવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:
- A વિધાન I અને વિધાન II બંને સાચાં છે
- B વિધાન I અને વિધાન II બંને ખોટાં છે
- C વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે
- D વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે
Answer & Solution
Correct Answer
(D) વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે
Step-by-step Solution
Detailed explanation
પુષ્પીય સૂત્રમાં પ્રતીક \(\oplus\) ત્રિજ્યા સંમિતિ પુષ્પ માટે વપરાય છે, જ્યારે \(\%\) એકવ્યાસ સંમિતિ પુષ્પ માટે વપરાય છે.
પ્રતીક \(G\) સ્ત્રીકેસરચક્ર દર્શાવે છે અને \(\underline{G}\) પ્રતીક ઊર્ધ્વસ્થ અંડાશય દર્શાવે છે, જ્યારે અધઃસ્થ અંડાશય \(\bar{G}\) દ્વારા દર્શાવવામાં આવે છે.
આમ, વિધાન I ખોટું છે અને વિધાન II સાચું છે.
પ્રતીક \(G\) સ્ત્રીકેસરચક્ર દર્શાવે છે અને \(\underline{G}\) પ્રતીક ઊર્ધ્વસ્થ અંડાશય દર્શાવે છે, જ્યારે અધઃસ્થ અંડાશય \(\bar{G}\) દ્વારા દર્શાવવામાં આવે છે.
આમ, વિધાન I ખોટું છે અને વિધાન II સાચું છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનામાંથી કયું પ્રકાંડનું રૂપાંતરણ નથી?NEET 2016 Medium
- નીચે પૈકીનો એમિનો એસિડમાંથી મેળવાયેલો અંતઃસ્ત્રાવ કયો છે?NEET 2018 Medium
- ગેઇટોનોગેમીમાં સંકળાયેલ હોય છે.NEET 2014 Medium
- વિરોઇડ્સ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે\(?\)NEET 2020 Easy
- કોષકેન્દ્રમાં આવેલી પટલવિહીન કેન્દ્રરસીય રચનાઓ ના સક્રિય સંશ્લેષણનું સ્થાન છે.NEET 2019 Medium
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોસૂચિ \(I\) (પૂર્વાવસ્થા \(I\) ના ઉપતબક્કાઓ) સૂચિ \(II\) (A) ડાયાકાઇનેસિસ (I) સિનેપ્ટોનિમલ સંકુલનું નિર્માણ (B) પૅકાઇટિન (II) કાયાઝ્મેટાના અંતિમકરણની સમાપ્તિ (C) ઝાયગોટિન (III) રંગસૂત્રો પાતળા તંતુઓ જેવા દેખાય છે (D) લેપ્ટોટિન (IV) પુનઃસંયોજન ગંઠિકાઓનો દેખાવ NEET 2024 Medium
More PYQs from NEET
- નીચેનામાંથી કયો \(RNA\) પ્રાણીકોષમાં સૌથી વિશેષ હોવો જોઈએ?NEET 2017 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે :
વિધાન I : સ્થાનાંતરિત RNA અને રિબોસોમલ RNA, mRNA સાથે આંતરક્રિયા કરતા નથી.
વિધાન II : RNA અંતરાય (RNAi) બધા સુકોષકેન્દ્રીય સજીવોમાં કોષીય બચાવ પદ્ધતિ તરીકે થાય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :NEET 2025 Medium - પિરિડિનમાં \(\sigma\) બંધો, \(\pi\) બંધો અને ઈલેક્ટ્રોનના અબંધકારક યુગ્મની સંખ્યા અનુક્રમે શોધો :NEET 2023 Medium
- નર દેડકાને માદા દેડકાથી નીચેનામાંથી કોની હાજરીને કારણે અલગ પાડી શકાય છે:
A. બહારની તરફ ઉપસેલી આંખો
B. સ્વરપેટી
C. પાતળી ત્વચા દ્વારા જોડાયેલ પગની આંગળીઓ
D. અગ્રઉપાંગની પ્રથમ આંગળી પર આવેલ મૈથુન ગાદી
E. ઘેરા અનિયમિત ટપકાં સાથેની ઓલિવ લીલા રંગની ત્વચા
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Hard - યાદી \(- I\) ને યાદી \(- II\) સાથે જોડો
આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:યાદી \(- I\) યાદી - \(II\) (a) શ્વાસવાહિકાઓ (i) ઘટ્ટ નિયમિત સંયોજક પેશી (b) ગોબ્લેટ કોષ (ii) શિથિલ સંયોજક પેશી (c) અસ્થિબંધ (iii) ગ્રંથિમય પેશી (d) મેદપૂર્ણ પેશી (iv) પક્ષ્મલ અધિચ્છદ પેશી NEET 2022 Medium - એક જ નિશ્ચિત વિસ્તારમાં વસ્તી વિવિધ જાતિઓની 'વસ્તી' ની આંતર પ્રક્રિયાઓ વડે રચાતા એકમને શું કહે છે?NEET 2015 Medium