NEET · Biology · STD 12 - 4. principal of inheritance and variation
નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I:\) મેન્ડલ વટાણાની વનસ્પતિના સાત જોડ વિરોધી લક્ષણોનો અભ્યાસ કર્યો અને આનુવંશિક્તાના નિયમો રજુ કર્યા. વિધાન \(II:\)વટાણાના છોડમાં મેન્ડલના પ્રયોગમાં જે સાત લક્ષણો જોવામાં આવેલ તે આ લક્ષણો છે : બીજનો આકાર અને રંગ, પુષ્પનો રંગ,શિંગનો આાકાર અને રંગ, પુષ્પની સ્થિતિ અને પ્રકાંડની ઊંચાઈ ઉપરના બે વિધાનોના સંદર્ભે નીચે પૈકી સાચો વિકલ્પ પસંદ કરો.
- A બંને વિધાન\(I\) એ વિધાન\(II\) ખોટા છે.
- B વિધાન \(I\) સાચું છે પણ વિધાન \(II\) સાચું નથી
- C વિધાન \(I\) સાચું નથી પરંતુ વિધાન \(II\) સાચું છે.
- D બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે.
Answer & Solution
Correct Answer
(D) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે.
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- યાદી I ને યાદી II સાથે જોડો:
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:યાદી - I યાદી - II (a) આલ્ફ્રેડ હર્ષી અને માર્થા ચેઝ (i) સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા (b) યુક્રોમેટિન (ii) ગાઢ રીતે ગોઠવાયેલ અને ઘેરા રંગે અભિરંજિત (c) ફ્રેડરિક ગ્રિફિથ (iii) શિથિલ રીતે ગોઠવાયેલ અને આછા રંગે અભિરંજિત (d) હેટરોક્રોમેટિન (iv) DNA જનીન દ્રવ્ય છે તેની પુષ્ટિ NEET 2025 Medium - નિવેદન \((A)\): બધા પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે, પરંતુ બધા મેરુદંડી પૃષ્ઠવંશી નથી.
કારણ \((R)\): પુખ્ત પૃષ્ઠવંશીઓમાં મેરુદંડનું સ્થાન કશેરુદંડ દ્વારા લેવાય છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2022 Medium - ગેઇટોનોગેમીમાં સંકળાયેલ હોય છે.NEET 2014 Medium
- દૈહિક રંગસૂત્રો સાથે જોડાયેલ પ્રભાવી લક્ષણ (ટ્રેઈટ) ની હાજરીને કારણે નીચે પૈકી કયું થાય છે?NEET 2022 Medium
- નીચેના માંથી ક્યુ વિધાન સાચું નથી?NEET 2022 Easy
- એમિનો ઍસિડ માટેનો જનીન સંકેત ત્રણ ન્યુક્લિયોટાઈડ્સનો બનેલો હોવો જોઈએ તેમ કોણે સૂચવ્યું?NEET 2025 Easy
More PYQs from NEET
- નીચેના માંથી આયનોની કઈ જોડ સમઇલેક્ટ્રોનિય અને સમબંધારણીય છે?NEET 2016 Hard
- કોષમાં કોષરસકંકાલ દ્વારા નીચેનામાંથી કયું કાર્ય કરવામાં આવે છે?NEET 2023 Medium
- ત્રણ દબાણ \(P_1, P_2\) અને \(P_3\) એ નીચે દર્શાવેલ આલેખ એક આદર્શ વાયુનો \(T-V\) વક્ર (જ્યાં \(T\) એ તાપમાન અને \(V\) એ કદ છે) ચાર્લ્સના નિયમ જેને ત્રૂટક રેખાથી દર્શાવેલ છે, તેની સાથે સરખાવેલ છે. તો સાચો સંબંધ. . . . . . છે.
NEET 2024 Medium - કઈ પ્રક્રિયા રેડોક્ષ પ્રક્રિયા નથી?NEET 2024 Medium
- મેલોનેટ _______ ની પ્રવૃત્તિને અવરોધીને રોગકારક બેક્ટેરિયાની વૃદ્ધિને અવરોધે છે.NEET 2023 Medium
- એક નળાકારમાં \(249 \;kPa\) દબાણે અને \(27^{\circ} C\) તાપમાને હાઈડ્રોજન વાયુ ભરેલ છે તો તેની ઘનતા ............. \(kg / m ^{3}\) છે \(\left( R =8.3\, J\, mol ^{-1} K ^{-1}\right)\)NEET 2020 Easy