ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 11. photosynthesis in higher plants

નીચે બે વિધાનો આપેલા છે: વિધાન\(I:\) \(C _{4}\) વનસ્પતિઓમાં \(CO _{2}\) નો પ્રાથમિક ગ્રાહક એ ફોસ્ફોઈનોલ પાયરૂવેટ છે અને તે મધ્યપર્ણ કોષમાં હોય છે. વિધાન\(II:\)\(C _{4}\) વનસ્પતિનાં મધ્યપર્ણ કોષો RuBisCo ઉત્સેચક ધરાવતા નથી. ઉપરના બંને વિધાન સંદર્ભે નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  1. A બંને વિધાન\(I\) એ વિધાન\(II\) ખોટા છે
  2. B વિધાન \(I\) સાચું છે પણ વિધાન \(II\) સાચું નથી.
  3. C વિધાન \(I\) સાચું નથી પરંતુ વિધાન \(II\) સાચું છે.
  4. D બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે.

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app