NEET · Biology · STD 11 - 3. Plant kingdom
નીચે બે વિધાનો આપેલા છે : જેમાંથી એક વિધાન \(A\) અને બીજું કારણ \(R\) તરીકે દર્શાવેલ છે :
વિધાન \(A:\) અનાવૃતબીજધારી વનસ્પતિઓમાં પરાગરજ લઘુબીજાણુધાનીમાંથી મુક્ત થાય છે અને હવાના પ્રવાહો દ્વારા વહન પામે છે.
કારણ \(R\) : હવાના પ્રવાહો પરાગરજને સ્ત્રીજનનધાનીના મુખ સુધી વહન કરે છે જ્યાં નર જન્યુઓ મુક્ત થાય છે અને પરાગનળી બનતી નથી.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
- A \(A\) ખોટી છે પરંતુ \(R\) સાચી છે
- B બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\), \(A\) ની સાચી સમજૂતી છે
- C બંને \(A\) અને \(R\) સાચા છે પરંતુ \(R\), \(A\) ની સાચી સમજૂતી નથી
- D \(A\) સાચી છે પરંતુ \(R\) ખોટી છે
Answer & Solution
Correct Answer
(D) \(A\) સાચી છે પરંતુ \(R\) ખોટી છે
Step-by-step Solution
Detailed explanation
વિધાન સાચી છે પરંતુ કારણ ખોટું છે કારણ કે અનાવૃતબીજધારી વનસ્પતિઓમાં પરાગરજ લઘુબીજાણુધાનીમાંથી મુક્ત થાય છે અને તે હવાના પ્રવાહો દ્વારા વહન પામે છે. તેઓ મહાબીજાણુપર્ણો પર ધારણ થયેલા અંડકોના મુખના સંપર્કમાં આવે છે. નર જન્યુઓ ધરાવતી પરાગનળી અંડકોમાં રહેલી સ્ત્રીજનનધાનીઓ તરફ વૃદ્ધિ પામે છે અને તેમની સામગ્રી સ્ત્રીજનનધાનીના મુખ નજીક મુક્ત કરે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનામાંથી ક્યુ વિધાનો શુક્રકોષજનન માટે સાચું છે પરંતુ અંડકોષજનન માટે સાયું ઠરતું નથી? \((a)\) તેના પરિણામે એકકીય જનન કોષોનું નિર્માણ થાય છે. \((b)\) અર્ધિકરણ પૂર્ણ થયા પછી જનનકોષોનું વિભેદીકરણ થાય છે. \((c)\) સમવિભાજન પામતા સ્ટેમ કોષોની વસ્તીમાં અર્ધિકરણ સતત રીતે ચાલતું હીય છે. \((d)\) તે અગ્ર પિટયુટરી માંથી સ્ત્રવતા લ્યુટીનાઈઝિંગ અંત:સ્ત્રાવ \((LH)\) અને ફોલીકલ સ્ટીમ્યુલેરીટી અંત:સ્ત્રાવ \((FSH)\) દ્વારા નિયંત્રિત થાય છે. \((e)\) તે યૌવનકાળ વખતે શરૂ થાય છે.NEET 2022 Hard
- એમિનો ઍસિડ માટેનો જનીન સંકેત ત્રણ ન્યુક્લિયોટાઈડ્સનો બનેલો હોવો જોઈએ તેમ કોણે સૂચવ્યું?NEET 2025 Easy
- રુધિરમાં \(pH\) માં ઘટાડાના કારણે \(……....\)NEET 2016 Medium
- દેડકામાં, મૂત્રપિંડ નિવાહિકા તંત્ર એ એક વિશિષ્ટ શિરામય જોડાણ છે જે _______ ને જોડવાનું કાર્ય કરે છે.NEET 2025 Easy
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ \(I\) (પુંકેસરના પ્રકાર) સૂચિ \(II\) (ઉદાહરણ) \(A\). એકગુચ્છી \(I\). લીંબુ / સાઇટ્રસ \(B\). દ્વિગુચ્છી \(II\). વટાણા \(C\). બહુગુચ્છી \(III\). લિલી \(D\). પરિપુષ્પલગ્ન \(IV\). જાસૂદ NEET 2024 Medium - નવસ્થાનની જાળવણીનું ઉદાહરણ કર્યું છે?NEET 2014 Medium
More PYQs from NEET
- \(4d, 5 \mathrm{p}, 5 \mathrm{f}\) અને \(6 \mathrm{p}\) કક્ષકોને ઊર્જાના ઉતરતા ક્રમમાં ગોઠવેલા છે. સાચો વિકલ્પ શોધો.NEET 2019 Easy
- \(400\, K\) તાપમાને \(20\, litre\) નુ પાત્ર \(0.4\) વાતા. દબાણે \(CO_{2(g)}\) અને પૂરતા પ્રમાણમાં \(SrO\) ધરાવે છે. (ઘન \(SrO\) નું કદ અવગણો) હવે પાત્રમાં ફિટ કરેલા સરકી શકે તેવા પિસ્ટનને ખસેડી પાત્રનું કદ ઘટાડવામાં આવે છે. જ્યારે \(CO_{2(g)}\) નુ દબાણ તેનુ મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરે ત્યારે પાત્રનું મહતમ કદ કેટલા ......લિટર થશે ? (અહીં : \(SrCO_{3(s)} \rightleftharpoons SrO_{(s)}+ CO_{2(g)} \,, K_p=1.6\,atm\))NEET 2017 Medium
- \(20\, cm\) કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ \('A'\) અને \(5\, cm\) કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સ \('B'\) ને તેમની વચ્ચે \('d'\) જેટલું અંતર રહે તેમ સમાન અક્ષ પર મૂકવામાં આવે છે. જે \('A'\) પર આપાત સમાંતર પ્રકાશ કિરણપૂંજ \('B'\) માંથી સમાંતર કિરણપૂંજ તરીકે નિર્ગમન પામતું હોય, તો અંતર \('d'\) \(......\,cm\) હશે.NEET 2021 Medium
- સૂચિ \(- I\) ને સૂચિ \(- II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.\((a) -(b) -(c)- (d)\)સૂચિ \(- I\) સૂચિ \(- II\) (a) \(S\) તબક્કો (i) પ્રોટીનનું સંશ્લેષણ થાય છે (b) \(G_2\) તબક્કો (ii) નિષ્ક્રિય તબક્કો (c) પ્રશાંત અવસ્થા (iii) સમસૂત્રણ અને \(DNA\) પ્રતિકૃતિના પ્રારંભ વચ્ચેનો અંતરાલ (d) \(\mathrm{G}_{1}\) તબક્કો (iv) \(DNA\) પ્રતિકૃતિ NEET 2021 Medium - નીચેનામાંથી કયા સંયોજનો આંત:આણ્વિય હાઇડ્રોજન બંધની હાજરી બતાવે છે?NEET 2016 Medium
- યંગના બે સ્લિટ પ્રયોગમાં, \(\lambda\) તરંગલંબાઈવાળા એકરંગી પ્રકાશ વડે પડદા પરના બિંદુએ જ્યાં પથ તફાવત \(\lambda\) હોય, ત્યાં પ્રકાશની તીવ્રતા K એકમ છે. તો પડદા પરનું બિંદુ જ્યાં પથ તફાવત \(\frac{\lambda}{3}\) હોય, ત્યાં પ્રકાશની તીવ્રતા __________ થશે.NEET 2026 Hard