NEET · Biology · STD 11 - 5. Morphology flowering plants
નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન \(A\) તરીકે અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરેલ છે:
વિધાન \(A\): પુષ્પને એક રૂપાંતરિત પ્રરોહ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જ્યાં પ્રરોહ અગ્રસ્થ વર્ધનશીલ પેશી પુષ્પીય વર્ધનશીલ પેશીમાં રૂપાંતરિત થાય છે.
કારણ \(R\): પ્રરોહની આંતરગાંઠ સંકોચાઈ જાય છે, જેથી પર્ણોને બદલે ક્રમિક ગાંઠો પર પાર્શ્વીય રીતે વિવિધ પુષ્પીય ઉપાંગો ઉત્પન્ન થાય છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :
- A \(A\) ખોટું છે, પરંતુ \(R\) સાચું છે.
- B \(A\) અને \(R\) બંને સાચાં છે તથા \(R\), \(A\) ની સાચી સમજૂતી છે.
- C \(A\) અને \(R\) બંને સાચાં છે, પરંતુ \(R\), \(A\) ની સાચી સમજૂતી નથી.
- D \(A\) સાચું છે, પરંતુ \(R\) ખોટું છે.
Answer & Solution
Correct Answer
(B) \(A\) અને \(R\) બંને સાચાં છે તથા \(R\), \(A\) ની સાચી સમજૂતી છે.
Step-by-step Solution
Detailed explanation
પુષ્પ એ એક રૂપાંતરિત પ્રરોહ છે, જેમાં પ્રરોહ અગ્રસ્થ વર્ધનશીલ પેશી પુષ્પીય વર્ધનશીલ પેશીમાં રૂપાંતરિત થાય છે.
આંતરગાંઠો લંબાતી નથી અને અક્ષ સંકોચાઈ જાય છે. અગ્ર ભાગ પર્ણોને બદલે ક્રમિક ગાંઠો પર પાર્શ્વીય રીતે વિવિધ પ્રકારના પુષ્પીય ઉપાંગો ઉત્પન્ન કરે છે.
તેથી, \(A\) અને \(R\) બંને સાચાં છે અને \(R\), \(A\) ની સાચી સમજૂતી છે.
આંતરગાંઠો લંબાતી નથી અને અક્ષ સંકોચાઈ જાય છે. અગ્ર ભાગ પર્ણોને બદલે ક્રમિક ગાંઠો પર પાર્શ્વીય રીતે વિવિધ પ્રકારના પુષ્પીય ઉપાંગો ઉત્પન્ન કરે છે.
તેથી, \(A\) અને \(R\) બંને સાચાં છે અને \(R\), \(A\) ની સાચી સમજૂતી છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- દીર્ઘકાલીન સ્વ-રોગપ્રતિકાર કે જે સ્નાયુ જોડાણોને અસર કરે છે, જેનાથી થાક લાગવો, કંકાલ સ્નાયુઓની નબળાઈ અને લકવા જેવી અસર થાય છે તેને શું કહે છે ?NEET 2021 Medium
- રંગસૂત્રીય આનુવંશિકતાના સિદ્ધાંતની પ્રાયોગિક ચકાસણી કોણે કરી?NEET 2020 Easy
- ત્રાંસા ગોઠવાયેલા પટલ સાથેનું દ્વિસ્ત્રીકેસરી અંડાશય શેમાં જોવા મળે છે?NEET 2019 Medium
- DNA ફિંગરપ્રિન્ટીંગ ના નીચે આપેલા પગલાંઓનો સાચો ક્રમ પસંદ કરો.
A. DNA નું અલગીકરણ અને રિસ્ટ્રિકશન એન્ડોન્યુક્લિએઝ દ્વારા તેનું પાચન.
B. લેબલ્ડ VNTR પ્રોબનો ઉપયોગ કરીને સંકરણ.
C. અલગીકૃત DNA ખંડોનું સંશ્લેષિત પટલો પર સ્થળાંતરણ.
D. સંકિત DNA ખંડોની ઓટોરેડિયોગ્રાફી દ્વારા ઓળખ.
E. ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા DNA ખંડોનું અલગીકરણ.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Medium - લેબોરેટરીમાં \('80'\) ડ્રોસોફિલાની વસ્તીમાંથી એક અઠવાડિયામાં \('8\)' ડ્રોસોફિલા મૃત્યુ પામે છે. તો આ વસ્તીમાં તે સમયગાળા દરમ્યાનનો મૃત્યુદર પ્રતિ અઠવાડિયાનો\(\dots\dots\dots\) થાય.NEET 2022 Medium
- પક્ષ્મધારીઓ અન્ય પ્રજીવોથી કઈ બાબતમાં જુદા પડે છે?NEET 2018 Medium
More PYQs from NEET
- ચરબીનો લાક્ષણિક અણુ શેનો બનેલો હોય છે?NEET 2016 Medium
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I :\) \(\mathrm{HF}<\mathrm{HCl}<<\mathrm{HBr}<<\mathrm{HI}\) આપેલ ક્રમ પ્રમાણમાં એસિડ સામર્થ્ય વધે છે. વિધાન \(II :\) સમૂહમાં નીચે જઈએ ત્યારે \(\mathrm{F}, \mathrm{Cl}, \mathrm{Br}, \mathrm{I}\) તત્વોનું કદ વધે છે, \(\mathrm{HF}, HCl, HBr\) અને \(HI\)નું બંધ સામર્થ્ય ઘટે છે અને તેથી એસિડ સામર્થ્ય વધે છે. ઉપરનાં વિધાનોને ધ્યાનમાં રાખી, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2021 Easy
- સંયોજન \(A\) એ \(Na\) સાથે પ્રકિયા પર \(B\) આપે છે અને સાથે \(\mathrm{PCl}_{5}\) \(\mathrm{C}\) આપે છે . \(\mathrm{B}\) અને \(\mathrm{C}\) એકબીજા સાથે પ્રકિયા કરીને ડાયઇથાઇલ ઈથર આપે છે \(\mathrm{A}, \mathrm{B}\) અને \(\mathrm{C}\) ક્રમમાં શું હશે ?NEET 2018 Medium
- નીચેનામાંથી ક્યુ વિધાનો શુક્રકોષજનન માટે સાચું છે પરંતુ અંડકોષજનન માટે સાયું ઠરતું નથી? \((a)\) તેના પરિણામે એકકીય જનન કોષોનું નિર્માણ થાય છે. \((b)\) અર્ધિકરણ પૂર્ણ થયા પછી જનનકોષોનું વિભેદીકરણ થાય છે. \((c)\) સમવિભાજન પામતા સ્ટેમ કોષોની વસ્તીમાં અર્ધિકરણ સતત રીતે ચાલતું હીય છે. \((d)\) તે અગ્ર પિટયુટરી માંથી સ્ત્રવતા લ્યુટીનાઈઝિંગ અંત:સ્ત્રાવ \((LH)\) અને ફોલીકલ સ્ટીમ્યુલેરીટી અંત:સ્ત્રાવ \((FSH)\) દ્વારા નિયંત્રિત થાય છે. \((e)\) તે યૌવનકાળ વખતે શરૂ થાય છે.NEET 2022 Hard
- એસ.એલ. મીલરે, તેમના પ્રયોગોમાં એક બંધ ફ્લાસ્ટમાં, આ બધાને મિશ્રણ કરી એમિનો એસિડ ઉત્પન્ન કર્યો :NEET 2020 Easy
- સુચિ\(-I\) અને સૂચિ\(-II\) ને મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.\((a)\) ગુરૂત્વાકર્ષી અચળાંક \((G)\) \((i)\) \(\left[ L ^{2} T ^{-2}\right]\) \((b)\) ગુરૂત્વાકર્ષીય સ્થિતિ ઊર્જા \((ii)\) \(\left[ M ^{-1} L ^{3} T ^{-2}\right]\) \((c)\) ગુરુત્વીય સ્થિતિમાન \((iii)\) \(\left[ LT ^{-2}\right]\) \((d)\) ગુરૂત્વીય તીવ્રતા \((iv)\) \(\left[ ML ^{2} T ^{-2}\right]\) NEET 2022 Medium