NEET · Biology · STD 11 - 8. Cell the unit of life
નીચે બે વિધાનો આપેલા છે : એકને વિધાન (A) તરીકે અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરેલ છે.
વિધાન (A) : ગોલ્ગી પ્રસાધનનું પ્રાથમિક કાર્ય અંતઃકોષરસજાળ દ્વારા બનેલા પદાર્થોને પેકેજ કરવાનું અને તેને આંતરકોષીય લક્ષ્યો અને કોષની બહાર પહોંચાડવાનું છે.
કારણ (R) : અંતઃકોષરસજાળ દ્વારા બનેલા પદાર્થો ધરાવતી પુટિકાઓ ગોલ્ગી પ્રસાધનની સિસ સપાટી સાથે જોડાય છે, અને તેઓ સુધારિત થાય છે અને ગોલ્ગી પ્રસાધનની ટ્રાન્સ સપાટી પરથી મુક્ત થાય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
- A \(\mathbf{A}\) અને \(\mathbf{R}\) બંને સાચા છે અને \(\mathbf{R}\), \(\mathbf{A}\) ની સાચી સમજૂતી છે.
- B \(A\) અને \(R\) બંને સાચા છે પરંતુ \(R\), \(A\) ની સાચી સમજૂતી નથી.
- C \(A\) સાચું છે પરંતુ \(R\) ખોટું છે.
- D \(A\) ખોટું છે પરંતુ \(R\) સાચું છે
Answer & Solution
Correct Answer
(A) \(\mathbf{A}\) અને \(\mathbf{R}\) બંને સાચા છે અને \(\mathbf{R}\), \(\mathbf{A}\) ની સાચી સમજૂતી છે.
Step-by-step Solution
Detailed explanation
ગોલ્ગી પ્રસાધનનું પ્રાથમિક કાર્ય અંતઃકોષરસજાળ દ્વારા બનેલા પદાર્થોને પેકેજ કરવાનું અને તેને આંતરકોષીય લક્ષ્યો અને કોષની બહાર પહોંચાડવાનું છે, આ વિધાન સાચું છે અને કારણ વિધાન પણ સાચું છે. ગોલ્ગી પ્રસાધન અંતઃકોષરસજાળ સાથે ગાઢ સંબંધમાં રહે છે. અહીં, વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ વિધાનની સાચી સમજૂતી નથી.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ - I સૂચિ - II (a) હૃદય (i) એરિથ્રોપોએટિન (b) મૂત્રપિંડ (ii) આલ્ડોસ્ટેરોન (c) જઠર-આંત્રીય માર્ગ (iii) એટ્રિયલ નેટ્રિયુરેટિક ફેક્ટર (d) એડ્રિનલ બાહ્યક (iv) સિક્રેટિન NEET 2025 Medium - નીચેના અંતઃસ્ત્રાવોને તેમના સંબંધિત રોગો સાથે યોગ્ય રીતે જોડો
સાચો વિકલ્પ પસંદ કરો. \((a) \quad (b) \quad (c) \quad (d)\)\((a)\) ઈન્સુલિન \((i)\) Addison's disease \((b)\) થાઈરૉક્સિન \((ii)\) Diabetes insipidus \((c)\) કોટીકોઈડ્રસ \((iii)\) એક્રોમેગાલી \((d)\) વૃદ્ધિ અંતઃસ્ત્રાવ \((iv)\) ગોઇટર \((v)\) ડાયાબિટીસ મેલીટસ
NEET 2019 Hard - ખોટું વિધાન પસંદ કરો.NEET 2013 Medium
- ચરબીનો લાક્ષણિક અણુ શેનો બનેલો હોય છે?NEET 2016 Medium
- વિરોઇડ્સ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે\(?\)NEET 2020 Easy
- નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2015 Medium
More PYQs from NEET
- કેલ્વીનચક્ર દરમ્યાન, ગ્લુકોઝના એક અણુને સંશ્લેષિત કરવા કેટલા \(ATP\) અને \(NADPH _2\) જરૂરી છે?NEET 2023 Medium
- જીવની ઉત્પત્તિ વિષયક બે વિધાનો નીચે આપેલ છે :
\((a)\) પૃથ્વી ઉપર સૌપ્રથમ ઉદ્ભવ પામેલ સજીવો હરિત દ્રવ્ય વિહીન અને શ્વસન ન કરી શકતા તેમ માનવામાં આવે છે.
\((b)\) પ્રથમ વખત ખોરાક બનાવનારા સજીવો રસાયણસંશ્લેષી હતાં કે જેઓ ક્યારેય ઑક્સિજન મુક્ત કરેલ ન હતો.
ઉપરોક્ત બંને વિધાનો પરથી નીચેના વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો છે?NEET 2016 Easy - 4 \(\Omega\) અવરોધ ધરાવતા એક ધાતુના નિયમિત તારને ચોરસ લૂપ (ABCD) બનાવવા માટે વાળવામાં આવે છે. (આકૃતિ જુઓ). 2 \(\Omega\) ના અવરોધને બિંદુઓ B અને D વચ્ચે જોડવામાં આવે છે અને A અને C બિંદુઓ વચ્ચે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 2 V ની બેટરીને જોડવામાં આવે છે. તો પ્રવાહ (I) નું મૂલ્ય __________ છે.
NEET 2026 Easy - નીચેનામાંથી કઈ લાક્ષણિકતા વંદાના સંદર્ભમાં સાચી નથી ?NEET 2021 Medium
- \(\text N _2(\text g)+ \text O _2(\text g) \rightleftharpoons 2 \text{NO} (\text g)\) માં NO ની વધુ ઉપજ [પ્રક્રિયા માટે \(\Delta \text H\) \(=+180.7 \text{kJ mol} ^{-1}\)] નીચેનામાંથી કયા સંજોગોમાં પ્રાપ્ત કરી શકાય છે?
A. ઊંચા તાપમાને
B. નીચા તાપમાને
C. \(\text N _2\) ની ઊંચી સાંદ્રતાએ
D. \(\text O _2\) ની ઊંચી સાંદ્રતાએ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Easy - એક પાત્રમાં \(V_1=2\) લિટર અને \(V_2=3\) લિટર કદ ધરાવતી બે કક્ષાઓ છે, જે ઉષ્મા અવાહકથી બનેલા પડદા વડે અલગ પડેલી છે. આ કક્ષાઓમાં અનુક્રમે \(n_1=5\) અને \(n_2=4\) મોલ આદર્શ વાયુ \(p_1=1 atm\) અને \(p_2=2 atm\) દબાણે ભરેલો છે. જ્યારે પડદો દૂર કરવામાં આવે છે, ત્યારે મિશ્રણનું સંતુલન દબાણ કેટલું થશે?NEET 2025 Hard