ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 12 - 1. sexual reproduction in flowering plants

નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે દર્શાવેલ છે.
વિધાન (A) : ટેપેટમ (પોષકસ્તર) ના કોષો ઘટ્ટ કોષરસ ધરાવે છે અને સામાન્ય રીતે એક કરતાં વધુ કોષકેન્દ્ર ધરાવે છે.
કારણ (R) : ટેપેટમ (પોષકસ્તર) માં એક કરતાં વધુ કોષકેન્દ્રની હાજરી વિકાસ પામતા લઘુબીજાણુ માતૃકોષોને પોષણ પૂરું પાડવાની કાર્યક્ષમતામાં વધારો કરે છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

  1. A બંને \(\mathbf{A}\) અને \(\mathbf{R}\) સાચાં છે અને \(\mathbf{R}\) એ \(\mathbf{A}\) ની સાચી સમજૂતી છે.
  2. B બંને \(\mathbf{A}\) અને \(\mathbf{R}\) સાચાં છે પરંતુ \(\mathbf{R}\) એ \(\mathbf{A}\) ની સાચી સમજૂતી નથી.
  3. C \(\mathbf{A}\) સાચું છે પરંતુ \(\mathbf{R}\) ખોટું છે.
  4. D \(\mathbf{A}\) ખોટું છે પરંતુ \(\mathbf{R}\) સાચું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) બંને \(\mathbf{A}\) અને \(\mathbf{R}\) સાચાં છે અને \(\mathbf{R}\) એ \(\mathbf{A}\) ની સાચી સમજૂતી છે.

Step-by-step Solution

Detailed explanation

ટેપેટમ (પોષકસ્તર) ના કોષો ઘટ્ટ કોષરસ ધરાવે છે અને સામાન્ય રીતે એક કરતાં વધુ કોષકેન્દ્ર ધરાવે છે કારણ કે ટેપેટલ કોષોમાં એક કરતાં વધુ કોષકેન્દ્રની હાજરી વિકાસ પામતી પરાગરજને પોષણ પૂરું પાડવાની કાર્યક્ષમતામાં વધારો કરે છે.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app