NEET · Biology · STD 11 - 8. Cell the unit of life
નીચે બે વિધાનો આપેલ છે :
વિધાન \(I:\)માયકોપ્લાઝ્મા 1 માઇક્રોનથી ઓછી ફિલ્ટર સાઇઝમાંથી પસાર થઈ શકે છે.
વિધાન \(II:\)માયકોપ્લાઝ્મા કોષ દીવાલ ધરાવતા બેક્ટેરિયા છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:
- A વિધાન \(I\) અને વિધાન \(II\) બંને ખોટાં છે.
- B વિધાન \(I\) સાચું છે, પરંતુ વિધાન \(II\) ખોટું છે.
- C વિધાન \(I\) ખોટું છે, પરંતુ વિધાન \(II\) સાચું છે.
- D વિધાન \(I\) અને વિધાન \(II\) બંને સાચાં છે.
Answer & Solution
Correct Answer
(B) વિધાન \(I\) સાચું છે, પરંતુ વિધાન \(II\) ખોટું છે.
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- વસવાટી નુકશાન અને અવખંડન, અતિશોષણ, વિદ્દેશી જાતીઓનું અતિક્રમણ અને સહલુપ્તા એ આના કારણો છે :NEET 2022 Medium
- નીચેનામાંથી શું \(RNA\) માં વાપરી શકાય તેમ નથી?NEET 2015 Medium
- યાદી \(I\) ને યાદી \(II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:યાદી \(I\) યાદી \(II\) (A). માસ્ટ કોષો (I). પક્ષ્મલ અધિચ્છદ (B). શ્વાસનલિકાની અંદરની સપાટી (II). શિથિલ સંયોજક પેશી (C). રુધિર (III). ઘનાકાર અધિચ્છદ (D). ઉત્સર્ગએકમના નલિકાકાર ભાગો (IV). વિશિષ્ટ સંયોજક પેશી NEET 2023 Medium - કોલમ \(-I\) ને કોલમ \(-II\) સાથે યોગ્ય રીતે જોડો
નીચેમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. \((a)\quad (b)\quad (c) \quad (d)\)કોલમ \(-I\) કોલમ \(-II\) \((a)\; P-\)તરંગ \((i)\) ક્ષેપકોનું વિધ્રુવીકરણ \((b)\; QRS\) સંકુલ \((ii)\) ક્ષેપકોનું પુન:ધ્રુવીકરણ \((c)\; T-\) તરંગ \((iii)\) કોરોનરી ઈશેમિયા \((d)\,T\) તરંગના કદમાં ઘટાડો \((iv)\) કર્ણકોનું વિધ્રુવીકરણ ઘટાડો \((v)\) કર્ણકોનું પુન:ધ્રુવીકરણ NEET 2019 Medium - વાહક એધા સામાન્ય રીતે શેનું નિર્માણ કરે છે?NEET 2017 Medium
- દૈહિક સંકર ના ચરણો નો સાચો ક્રમ પસંદ કરો.
A. કોષદિવાલોનું પાચન
B. ખુલ્લા પ્રોટોપ્લાસ્ટસ્ ને અલગ તારવવા.
C. સંકર જીવરસ મેળવવા પ્રોટોપ્લાસ્ટસ્ નું સંયોજન.
D. અલગ વેરાઈટીવાળા બે છોડમાંથી એકાકી કોષોને અલગ તારવવા.
E. સંકર જીવરસને લ્વી વનસ્પતિના સર્જન માટે ઊછેરવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Medium
More PYQs from NEET
- વિધુતરસાયણિક કોષ : \(Zn \,|\,ZnSO_4\,(0.01\,M)\,||\,CuSO_4\,(1.0\, M)\,|\,Cu\) આ ડેનિયલ કોષનો \(emf\,E_1\) છે. જ્યારે \(ZnSO_4\) ની સંદ્રતા બદલીને \(1.0\, M\) અને \(CuSO_4\) ની સંદ્રતા બદલીને \(0.01\, M,\) કરવામાં તો કોષનો \(emf\) બદલાઈને \(E_2\) થાય છે. તો \(E_1\) અને \(E_2\) વચ્ચે નીચેના પૈકી ક્યો સંબંધ છે ?NEET 2017 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન\(I:\)રીસ્ટ્રીક્શન એન્ડોન્યુક્લીએઝ \(DNA\) ની ચોક્કસ હરોળ કે જેને પેલિન્ડ્રોમિક ન્યુક્લીઓટાઈડ હરોળ કહે છે તે કાપવા માટે ઓળખે છે. વિધાન \(II :\)રિસ્ટ્રીક્શન એન્ડોન્યુક્લીએઝ \(DNA\) શ્રૃંખલાની પેલીન્ડ્રોમીક જગ્યાના મધ્યથી થોંડેક દૂર થી કાપે છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચેના વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- વંદામાં, ઉત્સર્જન _______ દ્વારા થાય છે-
\(A\). ફેલિક ગ્રંથિ \(B\). યુરીકોઝ ગ્રંથિ \(C\). નેફ્રોસાઇટ્સ \(D\). મેદકાય\(E\). કોલેટરલ ગ્રંથિઓ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2023 Medium - દ્વિતીય આવર્તના તત્ત્વો માટે, પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ચઢતો ક્રમ શોધો.NEET 2019 Medium
- નીચેના પૈકી કોની લુઇસ બેઇઝ તરીકે વર્તવાની શક્યતા સૌથી ઓછી છે ?NEET 2013 Easy
- ચરબી, કાર્બોદિતો અને પ્રોટીનના અણુઓની શ્વસનના મધ્યસ્થ તૂટવાની ક્રિયામાં નીચે દર્શાવેલ કયા જૈવિક અણુઓ સામાન્ય છે?NEET 2016 Medium