ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 12 - 2. human reproduction

નીચે બે વિધાનો આપેલ છે જેમાં એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) તરીકે દર્શાવેલ છે. કથન \(A:\) ગર્ભકોષ્ઠ કોથળીના ગર્ભસ્થાપન માટે એન્ડોમેટ્રીયમ જરૂરી છે. કારણ \(R:\) ફલનક્રિયા ન થવાને લીધે કોર્પસ લ્યુટીયમ નાશ પામે છે, જેના કારણે એન્ડોમેટ્રીયમ તૂટે છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  1. A \(A\) ખોટું છે પણ \(R\) સાચું છે.
  2. B બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\)નું સાચી સમજૂતી છે.
  3. C બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\)નું સાચી સમજૂતી નથી.
  4. D \(A\) સાચું છે પણ \(R\) ખોટું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\)નું સાચી સમજૂતી નથી.

Step-by-step Solution

Detailed explanation

Option (3) is the correct answer because both Assertion and Reason are true. Implantation is embedding of the blastocyst into endometrium of uterus.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app