NEET · Biology · STD 12 - 7. human health and disease
નીચે બે વિધાનો આાપેલાં છે : વિધાન \(I\) : અસ્થિમજ્જા એ મુખ્ય લસિકાઅંગ છે કે જ્યાં લસિકા કોષો સહિતના બધા જ રુધિરો કોષો ઉત્પન્ન થાય છે. વિધાન \(II\) : અસ્થિમજ્જા અને થાયમસ \(T-\) લસિકા કોષોના વિકાસ અને પરિપક્વતા માટેનું સૂક્ષ્મ ૫ર્યાવરણ પૂરું પારે છે. ઉપરોક્ત વિધાનોના અનુંસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :
- A વિધાન \(I\) અને વિધાન \(II\) બંને ખોટાં છે.
- B વિધાન \(I\) સાચું છે પરંતુ વિધાન \(II\) ખોટું છે.
- C વિધાન \(I\) ખોટું છે પરંતુ વિધાન \(II\) સાચું છે.
- D વિધાન \(I\) અને વિધાન \(II\) બંને સાચાં છે.
Answer & Solution
Correct Answer
(D) વિધાન \(I\) અને વિધાન \(II\) બંને સાચાં છે.
Step-by-step Solution
Detailed explanation
The correct answer is option no. (\(4\)) as both statements \(I\) and \(II\) are correct. In humans, the bone marrow is the main lymphoid organ where all blood cells including lymphocytes are produced.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોસૂચિ \(I\) (પૂર્વાવસ્થા \(I\) ના ઉપતબક્કાઓ) સૂચિ \(II\) (A) ડાયાકાઇનેસિસ (I) સિનેપ્ટોનિમલ સંકુલનું નિર્માણ (B) પૅકાઇટિન (II) કાયાઝ્મેટાના અંતિમકરણની સમાપ્તિ (C) ઝાયગોટિન (III) રંગસૂત્રો પાતળા તંતુઓ જેવા દેખાય છે (D) લેપ્ટોટિન (IV) પુનઃસંયોજન ગંઠિકાઓનો દેખાવ NEET 2024 Medium - સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I સૂચિ II A.ટ્રિપ્સિન I.આંતરકોષીય આધારક પદાર્થ B. મોર્ફિન II. લેકિટન C. કોનકેનેવેલીન A III. ઉત્સેચક D. કૉલેજન IV. આલ્કેલોઈડ NEET 2026 Medium - મોટાથી નાના ક્રમમાં જનીન દ્રવ્યની ગોઠવણીનો ક્રમ ઓળખો.NEET 2015 Medium
- ટ્યુબેક્ટોમી એ શેમાં વંધ્યીકરણ માટેની પદ્ધતિમાં છે? .NEET 2014 Medium
- ઉત્સેચકીય પ્રક્રિયા દરમિયાન પદાર્થની પરિવર્તનીય સ્થિતિનું સ્વરૂપ -NEET 2013 Medium
- PS \(II\)ના પ્રક્રિયા-કેન્દ્રનું સર્વોચ્ય માત્રામાં (મેક્સીમમ) શોષણ થાય \(.......\,nm\) છે.NEET 2023 Medium
More PYQs from NEET
- નીચેનામાંથી કયું પ્રાણી અપત્યપ્રસવી નથી?NEET 2015 Medium
- આ પ્રક્રિયા ........ તરીકે ઓળખાય છે.
NEET 2016 Hard - \(0.3\; T\) નું એકસમાન ચુંબકીયક્ષેત્ર ધન \(Z - \) દિશામાં પ્રસ્થાપિત કરેલ છે. \(XY\) સમતલમાં \(10\; cm \) અને \(5\; cm\) બાજુઓવાળી એક \(I=12\; A\) પ્રવાહધારીત લંબચોરસ લૂપને આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકેલ છે. આ લૂપ પરનું ટોર્ક કેટલું થાય?
NEET 2017 Medium - હાઈડ્રોજન અને મિથેન જેવા બળતણના દહનથી મળતી ઊર્જાનુ સીધુ જ વિધુતઊર્જામાં રૂપાંતર કરતુ સાધન .........છે.NEET 2015 Easy
- નીચેનામાંથી અસત્ય વિધાન ઓળખો.NEET 2020 Medium
- પદ ‘‘મુુક્ત ઊર્જા' થર્મોડાઈનેમિક્સમાં નીચે આપેલામાંથી શું સાર્થક કરે છે : (સમતાપીય અને પ્રતિવર્તીય પરિસ્થિતિમાં)NEET 2017 Easy