ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 12 - 1. sexual reproduction in flowering plants

નીચે બે વિધાનનો આપેલા છે. વિધાન\(I\):સંવૃત પુષ્પો એ અપરિવર્તનીય રીતે સ્વફલિત છે. વિધાન\(II\):સંવૃત પુષ્પો એ બિનલાભકારી છે કારણ કે તેના પર પરપરાગનયનની શક્યતા રહેલી નથી. ઉપરના બંને વિધાનોના સંદર્ભે નીચેના વિકલ્પો પૈકી કયો સાચો વિકલ્પ  પસંદ કરો.

  1. A બંને વિધાન \(I\) એ વિધાન\(II\) ખોટા છે.
  2. B વિધાન \(I\) સાચું છે પણ વિધાન \(II\) સાચું નથી.
  3. C વિધાન \(I\) સાચું નથી પરંતુ વિધાન \(II\) સાચું છે.
  4. D બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે.

Step-by-step Solution

Detailed explanation

From NEET
Explore more questions on app