NEET · Biology · STD 12 - 12. ecosystem
નીચે બે વિધાન આપેલા છે. વિધાન \(I\) :વિઘટન એ પ્રક્રિયા છે કે જેમાં મૃત અવશેષી ઘટકો સૂક્ષ્મ જીવો દ્વારા સરળ પદાર્થોમાં વિઘટિત થાય છે. વિધાન \(II\):જો મૃત અવશેષી ઘટકો લિગ્નીન અને કાઈટીન થી ભરપુર હોય તો વિઘટન ઝડપ થી થાય છે. ઉપરના વિધાનોના સંદર્ભે નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
- A બંને વિધાન\(I\) એ વિધાન\(II\) ખોટા છે.
- B વિધાન \(I\) સાચું છે પણ વિધાન \(II\) સાચું નથી.
- C વિધાન \(I\) સાચું નથી પરંતુ વિધાન \(II\) સાચું છે.
- D બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે.
Answer & Solution
Correct Answer
(B) વિધાન \(I\) સાચું છે પણ વિધાન \(II\) સાચું નથી.
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનાં વિધાનો ધ્યાનમાં લો. \(A\). મૃતભક્ષીઓ અવખંડન કરે છે. \(B\). સેન્દ્ર કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા ફરીથી વિધટન પામે છે જેને ખનીજીકરણ કહे છે. \(C\). જલ દ્રાવ્ય અકાર્બનિક પોષકો ભૂમિનાં સ્તરોમાં નીચે ઊતરતા જાય છે અને ઉપલબ્ધ ક્ષારો તરીકે અવક્ષેપિત થાય છે એ પ્રક્રિયાને લીહિંગ કહેવાય છે. \(D\). મૃત અવશેષીય આહાર શૃંખલા સજીવોથી શરૂ થાય છે. \(E\). અળસિયા મૃત અવશેષીય પદાર્થોને નાના-નાના કણોમાં તોડી નાખે છે જે પ્રક્રિયાને કેટાબોલિઝમ અપપાચન કહેવાય છે. સાચા વિધાનો ક્યા છે તે નીચે પૈકી વિકલ્પોમાંથી પસંદ કરો :NEET 2023 Medium
- નીચેનામાંથી કયો શુક્રકોષના વહનનો સાચો માર્ગ દર્શાવે છે?NEET 2016 Medium
- આપેલ સેંટ્રલ ડોગ્માના ફ્લોચાર્ટને પૂર્ણ કરો:
NEET 2021 Medium - જમીન પર કીટકોના વૈવિધ્યકરણ માટે નીચેનામાંથી કયું લક્ષણ મુખ્યત્વે જવાબદાર છે?NEET 2015 Medium
- નીચે પૈકી કર્યું તેના જીવનગાળા પર્યત માત્ર એક જ વાર પુષ્પોભવ કરે છે ?NEET 2018 Easy
- દેડકામાં, મૂત્રપિંડ નિવાહિકા તંત્ર એ એક વિશિષ્ટ શિરામય જોડાણ છે જે _______ ને જોડવાનું કાર્ય કરે છે.NEET 2025 Easy
More PYQs from NEET
- નીચેનામાંથી કયું એક સંયોજન સિસ-ટ્રાન્સ સમઘટકો તરીકે અસ્તિત્વ ધરાવી શકે છે?NEET 2025 Hard
- સહપ્રભાવિતા દર્શાવતા જનીનમાં .....હોય છે.NEET 2015 Medium
- બંધારણીય જનીનની બરોબર શું છે ?NEET 2016 Medium
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પ્રકાશનો બલ્બ અને એક ઇન્ડકટર કોઇલને કળ વડે \(AC\) પ્રવાહ સાથે જોડવામાં આવે છે જ્યારે કળ બંધ કરવામાં આવે અને થોડાક સમય બાદ એક લોખંડના સળિયાને ઇન્ડકટર કોઇલમાં દાખલ કરવામાં આવે ત્યારે પ્રકાશના બલ્બની તીવ્રતા .....................
NEET 2020 Medium - ભારતમાં પરિસ્થિતિવિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે?NEET 2025 Easy
- શર્કરા 'X'
A. મધમાં જોવા મળે છે.
B. કીટો શર્કરા છે.
C. \(\alpha\) અને \(\beta\) - એનોમેરિક સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે.
D. વામભ્રમણીય છે.
'X' છે :NEET 2025 Medium