ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 5. molecular basis of inheritance

નીચે બે વિધાન આપેલ છે.  વિધાન \(I:\) ડીએનએ પોલિમરેઝ પોલિમરાઇઝેશનને માત્ર એક જ દિશામાં ઉત્પ્રેરિત કરે છે, તે છે \(5^{\prime} \rightarrow 3^{\prime}\) વિધાન \(II:\) \(DNA\) ની પ્રતિકૃતિ દરમિયાન,એક શૃંખલા પર પ્રતિકૃતિ સતત ચાલુ રહે છે જ્યારે અન્ય શૃંખલા પર તે અસતત હોય છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાનમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  1. A બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચા છે.
  2. B બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે. 
  3. C વિધાન \(I\) સાચું છે પરંતુ વિધાન \(II\) ખોટું છે.
  4. D વિધાન  \(I\) ખોટું છે પરંતુ વિધાન \(II\) સાચું છે. 
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચા છે.

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app