NEET · Biology · STD 11 - 17. Locomotion and movement
નીચે બે વાકયો આપેલા છે. એકને વિધાન \((A)\) અને બીજાને કારણ \((R)\) તરીકે દર્શાવેલ છે. વિધાન\((A)\):અસ્થિસુષિરતાની લાક્ષણિક્તામાં અસ્થિદ્રવ્યમાં ઘટાડો થાય છે અને ફ્રેકચર થવાની સંભાવના વધે છે. કારણ\((R)\):અસ્થિસુષિરતાનું સામાન્ય કારણ ઈસ્ટ્રોજનના સ્તરમાં થતો વધારો છે. ઉપરોક્ત વિધાનોને અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.
- A \((A)\) અને \((R)\) બંને સાચાં છે પરંતુ \((R)\) એ \((A)\) ની યોગ્ય સમજૂતી નથી.
- B \((A)\) સાચું છે પરંતુ \((R)\) ખોટું છે.
- C \((A)\) ખોટું છે પરંતુ \((R)\) સાચું છે.
- D \((A)\) અને \((R)\) બંને સાચાં છે અને \((R)\) એ \((A)\) ની યોગ્ય સમજુતી છે.
Answer & Solution
Correct Answer
(B) \((A)\) સાચું છે પરંતુ \((R)\) ખોટું છે.
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- શ્વસનતંત્રના રોગનું નામ આપો. જેમાં વાયુકોષ્ઠની સપાટીનો વિસ્તાર જે વાતવિનિમય સાથે સંકળાયેલ છે, તે વાયુકોષ્ઠની દીવાલો તેમાં ભંગાણને કારણે ખૂબ જ ઘટી જાય છે.NEET 2015 Medium
- નીચેના કોલમોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
\((a)\quad (b)\quad (c)\quad (d)\)\((a)\) ક્લોસ્ટ્રીડીયન બ્યુટીલીકમ \((i)\) સાયક્લો સ્પોરીન-\(A\) \((b)\) ટ્રાઈકોડર્મા પોલીસ્પોરમ \((ii)\) બ્યુટીરીક એસિડ \((c)\) મોનાસ્કસ પરપુરીયસ \((iii)\) સાઈટ્રીક એસિડ \((d)\) એસ્પર્જીલસ નાઈજર \((iv)\) રૂધિરમાં કોલેસ્ટેરોલ ઘટાડતો ઘટક NEET 2020 Easy - ઈથીડીયન બ્રોમાઈડથી અભિરંજિત કરેલ \(DNA\) પર \(UV\) વિકિરણો પાડવામાં આવે ત્યારે તે બતાવશે -NEET 2023 Medium
- બધા પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે પરંતુ બધા મેરુદંડીઓ પૃષ્ઠવંશી નથી, શા માટે?NEET 2020 Medium
- નીચેનામાંથી ક્યું વિધાન રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝીસ સંબંધિત સાચું નથી ?
A. તેમને આણ્વિક કાતર કહેવાય છે.
B. આ એ ઉત્સેચકો છે જે ઈ.કોલી માં બેકટેરિયોફેજની વૃધ્ધિના અટકાવ માટે જવાબદાર છે.
C. તે DNA ના પેલિન્ડ્રોમિક સ્થાનોને માત્ર મધ્યમાં કાપે છે.
D. DNA ખંડોના માત્ર છેડાઓ પરથી તે ન્યુકિલોટાઇડસ દૂર કરે છે.
E. તે વિશિષ્ટ બેઈઝ-જોડીઓના અનુક્રમને ઓળખે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Easy - આમાંથી કયો ઓપેરોનનો ભાગ નથી ?NEET 2018 Medium
More PYQs from NEET
- વર્નિયર કેલિપર્સની મુખ્ય સ્કેલ પર પ્રતિ \(cm\) એ \(n\) કાંપા છે. વર્નિયરનો \(n\) મો કાંપો મુખ્ય સ્કેલના \((\mathrm{n}-1)\) માં કાંપા સાથે મળે છે. તો વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપશકતી કેટલી હશે?NEET 2019 Hard
- નીચે બે વિધાન આપેલા છે. વિધાન \(I\) :વિઘટન એ પ્રક્રિયા છે કે જેમાં મૃત અવશેષી ઘટકો સૂક્ષ્મ જીવો દ્વારા સરળ પદાર્થોમાં વિઘટિત થાય છે. વિધાન \(II\):જો મૃત અવશેષી ઘટકો લિગ્નીન અને કાઈટીન થી ભરપુર હોય તો વિઘટન ઝડપ થી થાય છે. ઉપરના વિધાનોના સંદર્ભે નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2022 Hard
- જલવિઘટન ઉત્સેચકો ધરાવતી કોષીય અંગિકા છેNEET 2016 Medium
- નીચેના કોલમને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો :
\((a)\quad(b)\quad(c)\quad(d)\)કોલમ \(-I\) કોલમ \(-II\) \((a)\) તરતી પાંસળીઓ \((i)\) બીજી અને સાતમી પાંસળીની વચ્ચે આવેલ છે \((b)\) સ્કંધાગ્ર પ્રવર્ધની \((ii)\) ભૂજાસ્થિ શીર્ષ \((c)\) સ્કંધાસ્થિ \((iii)\) અક્ષક જોડાણ \((d)\) સ્કંઘઉલૂખલ \((iv)\) ઉરોસ્થિ સાથે જોડાતી નથી NEET 2020 Easy - શેમાં પુષ્પો એકલિંગી હોય છે?NEET 2015 Easy
- પ્રક્રિયાઓની નીચે આપેલ શ્રેણી (કમ)માં પ્રાપ્ત થતી અંતિમ નીપજ \([D]\) ઓળખો (શોધો) :
NEET 2023 Hard