ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 12 - 9. biotechnology principlas and process

નીચે બે વાક્યો આપેલા છે તે  પૈકી એક વિધાન\((A)\) અને બીજાને કારણ \((R)\) તરીકે ચિન્હિત કરેલ છે . વિધાન\((A):\) \(DNA\)પ્રવર્ધન માટે પોલીમાંરેઝ ચેઈન રિએકશન વપરાય છે. કારણ\((R):\) એમ્પીસીલીન અવરોધક જનીન પસંદગીમાન રેખક(સીલેકટેબલ માર્કર)  તરીકે વપરાય છે જે રૂપાંતરણ ને રોકે છે. ઉપરના વિધાનોના સંદર્ભે સાચો વીકલ્પ પસંદ કરો;  

  1. A બંને \(A\) અને \(R\) સાચાં છે પરંતુ \(R\) એ \(A\)ની સાચી સમજુતી નથી.
  2. B \(A\)સાચું છે પરંતુ \(R\) સાચું નથી.
  3. C \(A\) સાચું નથી પરંતુ \(R\) સાચું છે.
  4. D બંને \(A\) અને \(R\) સાચાં છે અને \(R\) એ \(A\)ની યોગ્ય સમજુતી છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) બંને \(A\) અને \(R\) સાચાં છે પરંતુ \(R\) એ \(A\)ની સાચી સમજુતી નથી.

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app